________________
गृहप्रकरणम्
( ૭ ) માંડવ્યઋષિનું કહેવું છે કે –
"अधोमुईभैर्विदधीत खातं, शिलास्तथा चोर्ध्वमुखैश्च पट्टम् ।
तिर्यङ्मुखैारकपाटयानं, गृहप्रवेशो मूदुभिधुवक्षैः ॥ અધોમુખ નક્ષત્રોમાં ખાસ કરવું, ઊર્ધ્વમુખ નક્ષત્રોમાં શિલા અને પાટડા આદિનું સ્થાપન કરવું. તિર્યભૂખ નક્ષત્રોમાં દ્વાર કપાટ અને વાહન બનાવવું, મૂદસંશક (મૃગશિરા રેવતી, ચિત્રા અને અનુરાધા) અને ધુવસંત્તક (ઉત્તરાફાલ્ગની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદા, રોહિણી ) નક્ષત્રોમાં ઘરમાં પ્રવેશ કરવો. नक्षत्रोनी अधोमुखादि संज्ञाा -
सवण-द्द-पुस्सु रोहिणि तिउत्तरा सय धणिट्ठ उड्ढमुहा । - મસિસ તિપુથ્વી મુ–મ-વિ-વિત્તી હોવા Iરદા.
શ્રવણ આફ્ત પુષ્ય રોહિણી ઉત્તરાફાની ઉત્તરાષાઢા ઉત્તરાભાદ્રપદા શતભિષા અને ધનિષ્ઠા - આ નવ નક્ષત્ર ઊર્ધ્વમુખ નામવાળાં છે. ભરણી આશ્લેષા પૂર્વાફાલ્ગની પૂર્વાષાઢા પૂર્વભાદ્રપદા મૂલ મઘા વિશાખા અને કૃત્તિકા - આ નવ નક્ષત્ર અધોમુખ નામવાળા છે પારદા
આ સિવાય બાકીનાં અશ્વિની મૃગશિર પુનર્વસુ હસ્ત ચિત્રા સ્વાતિ અનુરાધા જયેષ્ઠા અને રેવતી - આ નવ નક્ષત્ર તીર્થોમુખવાળાં છે. નક્ષત્રોનાં શુભાશુભયોગ મુહૂર્તચિન્તામણિમાં કહે છે કે –
पुष्यध्रुवेन्दुहरिसर्पजलैः सजीवै-स्तद्वासरेण च कृतं सुतराज्यदं स्यात् । द्वीशाश्वीतक्षिवसुपाशिशिवैः सशुक्र-वारे सितस्य च गृहं धनधान्यदं स्यात् ॥
પુષ્ય ઉત્તરાફાલ્વની ઉત્તરાષાઢા ઉત્તરાભાદ્રપદા રોહિણી મૃગશિરા શ્રવણ આશ્લેષ અને પૂર્વાષાઢા એ નક્ષત્રોમાંથી કોઈ નક્ષત્ર પર ગુરુ હોય ત્યારે અથવા એ નક્ષત્રો અને ગુરુવાર હેય. ત્યારે ઘરનો આરંભ કરે તો તે ઘર પુત્ર અને રાજય દેવાવાળું થાય. - વિશાખા અશ્વિની ચિત્રા ધનિષ્ઠા શતભિષા અને આ એ નક્ષત્રોમાંથી કોઈ નક્ષત્ર ઉપર શુક હોય ત્યારે અથવા એ નક્ષત્રો અને શુક્રવાર હોય ત્યારે ઘરનો આરમ્ભ કરે તો તે ઘર ધન અને ધાન્યની પ્રાપ્તિ કરવાવાળું થાય.
सारैः करेज्यान्त्यमघाम्बुमूलैः, कौजेऽह्नि वेश्माग्निसुतार्दितं स्यात् । सज्ञैः कदाम्राार्यमतक्षहस्तै-ज्ञस्यैव वारे सुखपुत्रदं स्यात् ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org