SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૪ ) वास्तुसारे ઈશાન દિશાનો અધિપતિ બૃહસ્પતિ છે, તે સર્વ દેવોનો આચાર્ય છે, ને પીળા વસ્ત્રને પહેરનારો, હાથમાં પુસ્તકને A ધારણ કરનારે અને હંસની સવારી કરનાર છે. –ાનું સ્વરૂપ - शुक्राय दैत्याचार्याय आग्नयदिगधीशाय स्फटिकोज्ज्वलाय श्वेतवस्त्राय कुम्भहस्ताय तुरगवाहनाय च । દૈત્યોનો આચાર્ય અને અગ્નિ દિશાનો અધિપનિ શકે છે, તે સ્ફટિક જેવા સફેદ વર્ણવાળો, સફેદ વસ્ત્રને પહેરનારે, હાથમાં B ઘડાને ધારણ કરનારા અને ઘોડાની સવારી કરનારો છે. ઉ–નિનું સ્વરૂપ – शनिश्चराय पश्चिमदिगधीशाय नीलदेहाय नीलाम्बराय परशुहस्ताय कमठवाहनाय च । પશ્ચિમ દિશાનો અધિપતિ ૯ શનિદેવ છે, તે મોરના કંઠ જેવો નીલ વર્ણવાળો, નીલા વસ્ત્ર પહેરનાર, હાથમાં ફરસીને ધારણ કરનારો અને કાચબાની સવારી કરનારો છે. ૮-રાહુનું સ્વરૂપ – राहवे नैर्ऋतदिगधीशाय कज्जलश्यामलाय श्यामवस्त्राय परशुहस्ताय सिंहवाहनाय च । નય દિશાનો સ્વામી D રાહું છે, તે કાજળ જેવા શ્યામ વર્ણવાળો, શ્યામવસ્ત્ર પહેરનાર, હાથમાં ફરસીને ધારણ કરનાર અને સિંહની સવારી કરનારો છે. ૧-1નું – केतवे राहुप्रतिच्छन्दाय श्यामाङ्गाय श्यामवस्त्राय पन्नगवाहनाय पन्नगहस्ताय च । રાહુનું પ્રતિરૂપ કેતુ છે તે કૃષ્ણ વર્ણવાળો, કૃષણ વસ્ત્ર પહેરનારશે, સાંપની સવારી કરનારો અને હાથમાં E સાપને ધારણ કરનારો છે. નિર્વાણકલિકામાં - A હાથમાં માળા અને કુંડી B , હાથમાં માળા અને કમંડલુ, C . શનિદેવ કૃષ્ણવર્ણવાળો, માથા ઉપર પીળારંગના લાંબા વાળવાળો, હાથમાં અક્ષાસૂત્ર (માળા) અને કમંડલુને ધારણ કરનાર લખે છે. D • સહુ અર્થ કાયાવાળો અને બન્ને હાથ અર્થ મુદ્રાવાળા લખે છે. E- હાથમાં માળા અને કંડીને ધારણ કરનાર લખે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004647
Book TitleVastusara Prakarana
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Jain
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year1989
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy