________________
नव ग्रहोर्नु स्वरूप
१-सूर्यनुं स्वरूप - सूर्याय सहस्रकिरणाय पूर्वादगधीशाय रक्तवस्त्राय कमलहस्ताय सप्ताश्वरथवाहनाय च ।
પૂર્વદિશાનો અધિપતિ 'સૂર્ય દેવ છે, તે A લાલ વસ્ત્રને પહેરનારો, હાથમાં કમળને ધારણ કરનારો અને એક પૈડાવાળા સાત ઘોડાના રથની સવારી કરનારો છે. २-चंद्रमानु स्वस्प - चन्द्राय तारागणाधीशाय वायव्यदिगधीशाय श्वेतवस्त्राय श्वेतदशवाजिवाहनाय सुधाकुम्भहस्ताय च ।
--નારાઓનો સ્વામી અને વાયુદિશાનો સ્વામી ચંદ્રમાં છે, તે સફેદ વસ્ત્રને પહેરનારો, સફેદ દશ ઘોડાના રથની સવારી કરનારો અને B હાથમાં અમૃતના કુંભને ધારણ ३२नारो छे. ३-मंगलनुं स्वस्प - मङ्गलाय दक्षिणदिगधीशाय विदुमवर्णाय रक्ताम्बराय भूमिस्थिताय कुद्दालहस्ताय च । - દક્ષિણદિશાનો અધિપતિ 'મંગલં છે, તે પ્રવાળા જેવા વર્ણવાળો, લાલ વસ્ત્રને પહેરનાર ભૂમિ ઉપર બેઠેલો અને ૮ હાથમાં કુહાડાને ધારણ કરનાર છે. ४-बुधनुं स्वरूप - बुधाय उत्तरदिगधीशाय हरितवस्त्राय कलहंसवाहनाय पुस्तकहस्ताय च ।
ઉત્તરદિશાનો અધિપતિ બુધ છે, તે D લીલા વર્ણવાળો, રાજહંસની સવારી કરનારો અને હાથમાં પુસ્તકને ધારણ કરનારો છે. ५-बृहस्पतिनुं स्वस्प - बृहस्पतये ईशानदिगधीशाय सर्वदेवाचार्याय काञ्चनवर्णाय पीतवस्त्राय पुस्तकहस्ताय हंसवाहनाय च ।
નિર્વાણકલિકામાં A – લાલ વર્ણવાળો લખે છે. B - જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં કુંડી ધારણ કરનારો લખે છે. C - જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં કુંડી ધારણ કરનારો લખે છે. D પીળા વર્ણવાળા અને હાથમાં માળા અને કુંડીને ધારણ કરનારો લખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org