________________
( ૨૭૨ )
वास्तुसारे ૨–નાદેવનું સ્વરૂપ – नागाय पातालाधीश्वराय कृष्णवर्णाय पद्मवाहनाय उरगहस्ताय च ।
પાતાલ લોકો અધિપતિ નાગદેવ છે, તે કૃષ્ણવર્ણવાળો, કમળના આસનવાળો અને હાથમાં સાપને ધારણ કરનારો છે. ૨૦–વવેવનું સ્વરૂપ – ब्रह्मणे ऊर्ध्वलोकाधीश्वराय काञ्चनवर्णाय चतुर्मुखाय श्वेतवस्त्राय हंसवाहनाय कमलसंस्थाय पुस्तककमलहस्ताय च ।
ઊર્ધ્વલોકનો સ્વામી બ્રહ્મદેવ છે, તે * સુવર્ણના વર્ણવાળો, ચાર મુખવાળો, સફેદ વસ્ત્રવાળો, હંસની સવારી કરનારો, કમળ ઉપર વસનારો, હાથમાં પુસ્તક અને કમળને ધારણ કરનારો છે.
નિર્વાણકલિકામાં - * સફેદ વર્ણવાળો અને હાથમાં કમંડલુ ધારણ કરનાર લખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org