________________
दशदिक्पालोनुं स्वरूप
( ૨૭૨ ) ४-वरुणदेवतुं स्वरूप - वरुणाय पश्चिमदिगधीश्वराय मेघवर्णाय पीताम्बराय पाशहस्ताय मत्स्यवाहनाय च ।
પશ્ચિમદિશાના અધિપતિ વણદેવ' છે, તે A મેઘની જેવો કુષણવર્ણવાળો, પીળા વને ધારણ કરનાર, હાથમાં પાશ (ફાંસી)ને ધારણ કરનાર અને માછલીની સવારી કરનાર છે. દ-વાયુદેવનું અા – वायवे वायव्यदिगधीशाय धूसराङ्गाय रक्ताम्बराय हरिणवाहनाय ध्वजप्रहरणाय च ।
-વાદિશાનો અધિપનિ વાયુદેવ છે, તે B ધૂસરા (ફીકા પીળારંગ)ના વર્ણવાળો, લાલ વસ્ત્ર પહેરનારો, હરિણની સવારી કરનારો અને હાથમાં ધ્વજાને ધારણ કરનારો છે. છ–- ૩ોનું જw - धनदाय उत्तरदिगधीशाय शक्रकोशाध्यक्षाय कनकाङ्गाय श्वेतवस्त्राय नरवाहनाय रत्नहस्ताय च ।
ઉત્તરદિશાના અધિપતિ : ધનદ (કુબેર) દેવ છે, તે ઈંદ્રનો ખજાનચી છે, શરીરે સુવર્ણની કાંતિવાળો, સફેદ વસ્ત્ર પહેરનારો, મનુષ્યની સવારી કરનારો અને હાથમાં રત્નને ધારણ કરનારો છે. ૮-જાનનું અew - ईशानाय ईशानदिगधीशाय श्वेतवर्णाय गजाजिनवृताय वृषभवाहनाय पिनाकशूलधराय च ।
ઈશાન દિશાનો અધિપતિ ઓ ઈશાન દેવ છે. તે સફેદ વર્ણવાળો, ગજર્મને પહેરનારો બળદની સવારી કરનારો, હાથમાં શિવધનુષ અને ત્રિશૂલને ધારણ કરનારી છે.
નિર્વાણલિકામાં A સફેદ વર્ણવાળો અને મગરની સવારી કરનારો લખે છે. B-સફેદ વર્ણવાળો લખે છે. ૦-કુબેરદેવ નવનિધિ ઉપર બેઠેલો, અનેક વર્ણવાળો, મોટા પેટવાળો, હાથમાં નિચલક (પાણીમાં ઉત્પન્ન થતું નેતર) અને ગદાને ધારણ કરનાર લખે છે. 0 ઈશાન દેવને ત્રણ નેત્ર માન્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org