________________
-
-
-
- -
-
-
सोलविद्यादेवीओनं स्वरूप
( ૨૬૭ ) ૨૦ણાલીનું રૂપ – गान्धारीदेवी नीलवर्णां कमलासनां चतुर्भुजां वरदमुसलयुतदक्षिणकरां अभयकुलिशयुतवामहस्तां चेति ॥१०॥
દશમી ગાંધારી નામની વિદ્યાદેવી છે, તે નીલવર્ણ (આકાશવાણ) વાળી, કમળના આસનવાળી અને ચાર હાથવાળી છે, જમણા હાથમાં વરદાન અને મુસળને તથા ડાબા હાથમાં અભય અને વજને ધારણ કરે છે.
આચારદિનકરમાં કૃષણવર્ણવાળી તથા મુસળ અને વજને ધારણ કરનારી લખી છે. મંત્ર કટ માં ત્રિશૂલ, દંડ, અભય અને વરદાનને ધારણ કરનારી લખી છે. ११-सर्वास्त्रामहाज्वाला देवीनुं स्वरूप - सर्वास्त्रमहाज्वाला धवलवर्णावराहवाहनां असंख्यप्रहरणयुतहस्तां चेति ॥११॥
અગિયારમી સર્જાસ્મા અથવા મહાજવાળા નામની વિદ્યાદેવી છે, તે સફેદ વર્ણવાળી, સવારની સવારી કરનારી અને અસંખ્ય શસ્ત્ર યુક્ત હાથવાળી છે.
આચારદિનકરમાં બિલાડાની સવારી કરનારી અને જવાળા યુકત બે હાથવાળી લખી છે. શોભન જિનનુનિચતુર્વિશતિકામાં વરાલક (ગ્રાસ)નું વાહન લખે છે. મંત્ર કટ માં હંસની સવારી કરનારી અને ચારે ભુજાઓમાં સાપને ધારણ કરનારી લખી છે." १२-मानवीदेवी, स्वरूप मानवीं, श्यामवर्णा कमलासनां चतुर्भुजां वरदपाशालंकृतदक्षिणकरां अक्षसूत्रविटपालंकृतवामहस्तां चेति ॥१२||
બારમી માનવી' નામની વિદ્યાદેવી છે, તે ક્ષણવર્ણવાળી, કમળના આસનવાળી અને ચાર ભુજાવાળી છે. તે જમણા હાથમાં વરદાન અને પાશને, ડાબા હાથમાં માળા અને વૃક્ષને ધારણ કરે છે.
આચારદિનકરમાં નીલવર્ણવાળી, નીલકમળના આસનવાળી અને વૃક્ષયુક્ત હાથવાળી લખી છે " રર- વીનું ૩ - वैरोट्यां श्यामवर्णामजगरवाहनां चतुर्भुजां खड्गोरगालंकृतदक्षिणकरां खेटकाहियुतवामकरां चेति ॥१३॥
તેરમી વેરોક્ષ નામની વિદ્યાદેવી છે, તે કૃષ્ણવર્ણવાળી, અજગરની સવારી કરનારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org