________________
( 65 )
वास्तुसारे
ચાર ભુજાવાળી છે. તે જમણા બે હાથમાં માળા અને ગદાને તથા ડાબા બે હાથમાં વા અને અભયને ધારણ કરે છે.
"આચારદિનકરમાં ગદા અને વજ્ર યુક્ત બે હાથવાળી માની છે. મં૦ ૩૦ માં ત્રિશૂલ, માળા, વરદાન અને મુદ્ગરને ધારણ કરનારી લખી છે."
८- महाकालीदेवीनं स्वस्प
महाकालीं देवीं तमालवर्णां पुरुषवाहनां चतुर्भुजां अक्षसूत्रवज्रान्वितदक्षिणकरामभयघण्टालंकृतवामहस्तां चेति ॥८॥
આઠમી 'મહાકાલી' નામની વિદ્યાદેવી છે, તે તમાકુના જેવી વર્ણવાળી, પુરુષની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે. તે જમણા બે હાથમાં માળા અને વાને તથા ડાબા બે હાથમાં અભય અને ઘંટાને ધારણ કરે છે.
"આચારદિનકરમાં સફેદ વર્ણવાળી, જમણી બે ભુજાઓમાં માળા અને ફળને તથા ડાબી બે ભુજાઓમાં વર્ષો અને ઘંટાને ધારણ કરનારી માની છે. તેમ જ શોભન જિન ચતુર્વિશતિકામાં ‘ધૃતપવિ ાક્ષાત્કીયટે રે' અર્થાત્ ૧૨, ફળ, માળા અને ઘંટાને ધારણ કરનારી માની છે. મં૦ ૩૦માં મોરના કંઠ જેવી વર્ણવાળી તથા કમળ, માળા, વરદાન અને ઘંટિકાને ધારણ કરનારી લખી છે.
९ - गौरीदेवीनं स्वरूप
गौरीं
देवीं कनकगौरीं कनकगौरीं गोधावाहनां चतुर्भुजां वरदमुसलयुतदक्षिणकरामक्षमालाकुवलयालंकृतवामहस्तां चेति ||९||
નવમી ‘ગૌરી’ નામની વિદ્યાદેવી છે, તે સુવર્ણના વર્ણવાળી, ઘોની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે. તે જમણા બે હાથમાં વરદાન અને મુસળને તથા ડાબા બે હાથમાં માળા અને કમળને ધારણ કરે છે.
"આચારદિનકરમાં સફેદ વર્ણવાળી અને કમળને ધારણ કરનારી માની છે. મંત્રાધિરાજ કલ્પમાં વૃષભ (પોઠીયા)ની સવારી કરનારી અને મુસળને ઠેકાણે દંડ ધારણ કરનારી લખી છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org