________________
जिनेश्वर अने तेमना शासनदेवोनुं स्वरूप
( १५९ )
તેમનાજ શાસનમાં 'ધારિણી' નામની દેવી છે, તે કૃષ્ણવર્ણવાળી, કમળના આસનવાળી અને ચાર ભુજાવાળી છે. તે જમણા બે હાથમાં બીજોર્ અને કમળને તથા ડાબા બે હાથમાં * ફાંસી અને માળાને ધારણ કરે છે.
१९ - मल्लिनाथ तीर्थंकर, कुबेरयक्ष अने वैरोट्यादेवीनं स्वस्प
तथकोनविंशतितमं
मल्लिनाथं
प्रियंगुवण कलशलाञ्छनमश्विनीनक्षत्रजातं मेषराशिं चेति I तत्तीर्थोत्पन्नं कुबेरयक्ष चतुर्मुखमिन्द्रायुधवर्णं गजवाहनमष्टभुजं वस्दपरशुशूलाभययुक्तदक्षिणपाणि
गरुडवदनं
बीजपूरकशक्तिमुद्गराक्षसूत्रयुक्तवामपाणि
चेति । तस्मिन्नेव तीर्थे समुत्पन्नां वैरोट्यां देवीं कृष्णवर्णां पद्मासनां चतुर्भुजां वरदाक्षसूत्रयुक्तदक्षिणकरां मातुलिंगशक्तियुतवामहस्तां चेति ॥१९॥ -ઓગણીસમા 'મલ્લિનાથ' નામના તીર્થંકર છે, તે પ્રિયંગુ (લીલા) વર્ણવાળા અને કલશના લાંછનવાળા છે, તેમનું જન્મનક્ષત્ર અશ્વિની અને મેષરાશિ છે.
C
તેમના તીર્થમાં ‘કુબેર' નામનો યક્ષ છે, તે ગરુડના મુખ જેવાં ચાર મુખવાળો, ઇંદ્રના આયુધના વર્ણવાળો (પંચરંગી), હાથીની સવારી કરનારો અને આઠ ભુજાવાળો છે. તે જમણા ચાર હાથોમાં વરદાન, ફરસી, ફૂલ અને અભયને, તથા ડાબા ચાર હાથોમાં બીજોરૂ, શિક્ત, મુદ્ગર અને માળાને ધારણ કરે છે.
-
તેમના તીર્થમાં વૈરોટ્યા નામની દેવી છે, તે કૃષ્ણવર્ણવાળી, કમળના આસનવાળી અને ચાર ભુજાવાળી છે, તેના જમણા બે હાથમાં વરદાન અને માળા, ડાબા બે હાથમાં બીજોર્ અને શક્તિ છે.
२० - मुनिसुव्रतनाथ तीर्थंकर, वरुणयक्ष अने नरदत्तादेवीनं स्वस्प
तथा विंशतितमं मुनिसुव्रतं कृष्णवर्णं कुर्मलाञ्छनं श्रवणजातं मकरराशि चेति । तत्तीर्थोत्पन्नं वरुणयक्षं चतुर्मुखं त्रिनेत्रं धवलवर्णं वृषभवाहनं जटामुकुटमण्डितमष्टभुजं मातुलिंगगदाबाणशक्तियुतदक्षिणपाणिं नकुलकपद्मधनुःपरशुयुतवामपाणि चेति I तस्मिन्नेव तीर्थे समुत्पन्नां नरदत्तां देवीं गौरवर्णां भद्रासनारूढां चतुर्भुजां वरदाक्षसूत्रयुतदक्षिणकरां बीजपूरकशूलयुतवामहस्तां चेति ॥२०॥
મુનિસુવ્રતજિન નામના વીશમા તીર્થંકર છે, તે કૃષ્ણવર્ણવાળા અને કાચબાના લાંછનવાળા છે, તેમનું જન્મનક્ષત્ર શ્રવણ અને મકરરાશિ છે. ૧.- પ્ર૦ સા૦ ત્રિષષ્ટિ. આ દિ૰ અને દે. મૂ. પ્ર. માં પદ્મ લખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org