________________
( ૨૫૮ ).
वास्तुसारे वरदपाशान्वितदक्षिणभुजं मातुलिंगांकुशाधिष्ठितवामभुजं चेति । तस्मिन्नेव तीर्थे समुत्पन्नां बलां देवीं गौरवर्णा मयूरवाहनां चतुर्भुजां बीजपूरकशूलान्वितदक्षिणभुजां * मुषुण्ढिपद्मान्वितवामभुजां चेति ॥१७॥ - કુંથુનાથ નામના સત્તરમા તીર્થંકર છે, તે સુવર્ણના વર્ણવાળા અને બકરાના લાંછનવાળા છે, તેમનું જન્મનક્ષત્ર કૃત્તિકા અને વૃષરાશિ છે.
તેમના તીર્થમાં ગંધર્વ નામનો યક્ષ છે, તે કૃષ્ણવર્ણવાળો, હંસની સવારી કરનારો અને ચાર ભુજાવાળો છે, તે જમણા બે હાથમાં વરદાન અને પાશને, તથા ડાબા બે હાથમાં બીજરૂ અને અંકુશને ધારણ કરે છે.
તેમના જ તીર્થમાં બલા (અષ્ણુતા) નામની દેવી છે, ને ૪ ગૌરવર્ણવાળી, મોરની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે. તે જમણા બે હાથમાં બીજોરૂ અને શૂલીને, તથા ડાબા બે હાથમાં લોઢાના ગોળ ખીલા જડેલી લાકડાની લાકડી અને કમળને ધારણ કરે
१८-अरनाथ तीर्थकर, यक्षेन्द्रयक्ष अने धारिणी देवीनुं स्वरूप
तथाष्टादशममरनाथं हेमाभं नन्द्यावर्त्तलाञ्छनं रेवतीनक्षत्रजातं मीनराशिं चेति । तत्तीर्थोत्पन्नं यक्षेन्यक्षं षण्मुखं त्रिनेत्रं श्यामवर्ण शंखवाहनं द्वादशभुजं मातुलिंगबाणखङ्गमुद्गरपाशाभययुक्तदक्षिणपाणिं नकुलधनुश्चर्मफलकशूलांकुशाक्षसूत्रयुक्तवामपाणिं चेति । तस्मिन्नेव तीर्थे समुत्पन्नां धारिणी देवीं कृष्णवर्णां चतुर्भुजां पद्मासनां मातुलिंगोत्पलान्वितदक्षिणभुजां पाशाक्षसूत्रान्वितवामकरां चेति ॥१८॥
અઢારમા અરનાથ નામના તીર્થંકર છે, તે સુવર્ણના વર્ણવાળા અને નન્દાવર્તના લાંછનવાળા છે, તેમનું જન્મનક્ષત્ર રેવતી અને મીનરાશિ છે.
તેમના તીર્થમાં પક્ષેન્દ્ર નામનો યક્ષ છે, તે છ મુખવાળો, પ્રત્યેક મુખ્ય ત્રણ ત્રણ નેત્રવાળો, કૃષ્ણવર્ણવાળો, + શંખના આસનવાળો અને બાર હાથવાળો છે. તે જમણા છ હાથોમાં બીજોરૂ, બાણ, ખડ્ઝ, મુદગર, ફાંસી અને અભયને, તથા ડાબા છ હાથોમાં નોળિયો, ધનુષ, ઢાલ, ફૂલ, અંકુશ અને માળાને ધારણ કરે છે. * -- મુકુન્ડી સદ્ રામજી વૃત્તાયઃ વઝીરુતિ ઈતિ હૈમકો. x- આ દિ૦ અને પ્રસાવમાં પીળાવર્ણની લખી છે. +- મંત્રાધિરાજકલ્પમાં વૃષવાહન અને દેવતામૂર્તિપ્રકરણમાં શેષનાગનું વાહન લખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org