________________
जिनेश्वर अने तेमना शासनदेवोनुं स्वरूप
( ૭ )
ધર્મનાથ નામના પંદરમા તીર્થંકર છે, તે સુવર્ણના વર્ણવાળા અને વાના લાંછનવાળા છે, તેમનું જન્મનક્ષત્ર પુષ્ય અને કર્કરાશિ છે.
તેમના તીર્થમાં 'કિન્નર નામનો યક્ષ છે, તે ત્રણ મુખવાળો, લાલ વર્ણવાળો, કાચબાની સવારી કરનારો અને છ હાથવાળો છે, તે જમણા ત્રણ હાથોમાં બીજોરૂ, ગદા અને અભયને, તથા ડાબા ત્રણ હાથોમાં નોળિયો, કમળ અને માળાને ધારણ કરે છે.
તેમના તીર્થમાં 'કંદર્પ (પદ્મગા) નામની દેવી છે, તે ગૌરવર્ણવાળી, માછલીની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે, તે જમણા બે હાથમાં કમળ અને અંકુશને, તથા ડાબા બે હાથમાં પદ્મ અને અભયને ધારણ કરે છે. १६ - शान्तिनाथ तीर्थंकर, गरुडयक्ष अने निर्वाणीदेवीनं स्वस्प
तथा षोडशं शान्तिनाथं हेमवर्णं मृगलाञ्छनं भरण्यां जातं मेषराशि चैति । तत्तीर्थोत्पन्नं गरुडयक्ष वराहवाहनं क्रोडवदनं श्यामवर्णं चतुर्भुजं बीजपूरकपद्मयुक्तदक्षिणपाणिं नकुलाक्षसूत्रयुक्तवामपाणि चेति । तस्मिन्नेव तीर्थे समुत्पन्नां निर्वाणीं देवीं गोरवर्णां पद्मासनां चतुर्भुजा पुस्तकोत्पलयुक्त दक्षिणकरां कमण्डलुकमलयुतवामहस्तां चेति ||१६||
શાન્તિનાથ નામના સોળમા તીર્થંકર છે, તે સુવર્ણના વર્ણવાળા અને રિણના લાંછનવાળા છે, તેમનું જન્મનક્ષત્ર ભરણી અને મેષ રાશિ છે.
-
>
તેમના તીર્થમાં 'ગરુડ' નામનો યક્ષ છે, તે * સૂઅરની સવારી કરનારો, સૂઅરના મુખવાળો, કૃષ્ણવર્ણવાળો અને ચાર ભુજાવાળો છે. તે જમણા બે હાથમાં બીજોર્ અને કમળને, તથા ડાબા બે હાથમાં નોળિયો અને માળાને ધારણ કરે છે.
તેમના જ તીર્થમાં નિર્વાણી' નામની દેવી છે, તે ગૌર x વર્ણવાળી, કમળના આસનવાળી અને ચાર ભુજાવાળી છે. તે જમણા બે હાથમાં પુસ્તક અને કમળને, તથા ડાબા બે હાથમાં કમંડલુ અને કમળને ધારણ કરે છે.
१७ - कुंथुनाथ तीर्थकर, गंधर्वयक्ष अने बलादेवीनुं स्वस्प
तथा सप्तदशं कुन्थुनाथं कनकवर्णं छागलाञ्छनं कृत्तिकाजातं वृषभराशिं चेति । तत्तीर्थोत्पन्नं गन्धर्वयक्ष श्यामवर्णं हंसवाहनं चतुर्भुजं *. ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રમાં હાથીની સવારી લખી છે.
× આચારદિનકરમાં સુવર્ણવર્ણવાળી લખી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org