SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ जिनेश्वर अने तेमना शासनदेवोनुं स्वरूप (१५५ ) १२-वासुपूज्य तीर्थकर कुमारयक्ष अने प्रचंडादेवीनुं स्वस्प - तथा द्वादशं वासुपूज्यं रक्तवर्णं महिषलाञ्छनं शतभिषजि जातं कुम्भराशिं चेति । तत्तीर्थोत्पन्नं कुमारयक्ष श्वेतवर्णं हंसवाहनं चतुर्भुज मातुलिंगबाणान्वितदक्षिणपाणिं नकुलकधनुर्युक्तवामपाणिं चेति । तस्मिन्नेव तीर्थे समुत्पन्नां प्रचण्डादेवीं श्यामवर्णां अश्ववाहनां चतुर्भुजां वरदशक्तियुक्तदक्षिणकरां पुष्पगदायुक्तवामपाणिं चेति ॥१२॥ વાસુપૂજ્ય નામના બારમા તીર્થંકર છે, તે લાલવર્ણવાળા અને પાડાના ચિહ્નવાળા છે, તેમનું જન્મનક્ષત્ર શતભિષા અને કુંભરાશિ છે. તેમના તીર્થમાં કુમાર નામનો યક્ષ છે, તે સફેદ વર્ણવાળો, હંસની સવારી કરનારો અને ચાર ભુજાવાળો છે. તેના જમણા બે હાથમાં બીજોરૂ અને બાણ છે. તથા ડાબા બે હાથમાં નોળિયો અને ધનુષ છે. 'तमन तीर्थमा 'प्रयं' (१२) नमनी हैवी छ, ते पाणी, घोडानी सारी કરનારી અને ચાર હાથવાળી છે. તેના જમણા બે હાથમાં વરદાન અને શકિત છે. તથા ડાબા બે હાથમાં ફૂલ અને ગદા છે. १३-विमलनाथ तीर्थकर, षण्मुखयक्ष अने विदितादेवी, स्वस्प - तथा त्रयोदशं विमलनाथं कनकवर्णं वराहलाञ्छनमुत्तरभाद्रपदाजातं मीनराशिं चेति । तत्तीर्थोत्पन्नं षण्मुखं यक्ष श्वेतवर्णं शिखिवाहनं द्वादशभुजं फलचक्रबाणखङ्गपाशाक्षसूत्रदक्षिणपाणिं नकुलचक्रधनुःफलकांकुशाभययुक्तवामपाणिं चेति । तस्मिन्नेव तीर्थ समुत्पन्नां विदितां देवीं हरितालवर्णां पद्मारूढां चतुर्भुजां बाणपाशयुक्तदक्षिणपाणिं धनुर्नागयुक्तवामपाणिं चेति ॥१३॥ વિમલનાથ નામના તેરમા તીર્થંકર છે, તે સુવર્ણવર્ણવાળા અને સૂઅરના લાંછનવાળા છે, તેમનું જન્મનક્ષત્ર ઉત્તરાભાદ્રપદા અને મીન રાશિ છે. - તેમના તીર્થમાં પ્રમુખ' નામનો યક્ષ નામ પ્રમાણે છ મુખવાળો છે, ને સફેદ વર્ણવાળો, મોરની સવારી કરનારો અને બાર હાથવાળો છે, તે જમણા છ હાથોમાં ફલ, * મંત્રાધિરાજકલ્પમાં શકિત લખે છે કે યુકત નથી તેમ જ દે. લા. ફ. સૂરતમાં છપાયેલી ચ જિ. નુ માં ફલને ઠેકાણે ઢાલ આપી છે તે પણ અશુદ્ધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004647
Book TitleVastusara Prakarana
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Jain
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year1989
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy