________________
( १५६ )
वास्तुसारे य, * , २१॥२, झांसी मने माने, तथा ॥ छ योमा नोजियो, ३, ५नुष, ઢાલ, અંકુશ અને અભયને ધારણ કરે છે.
તેમના તીર્થમાં વિદિતા (વિયા) નામની દેવી છે, તે હરતાલના વર્ણવાળી, કમળના આસનવાળી અને ચાર હાથવાળી છે, તે જમણા બે હાથમાં બાણ અને ફાંસીને, તથા ડાબા બે હાથમાં ધનુષ અને સાપને ધારણ કરે છે. १४-अनन्तनाथ तीर्थकर, पातालयक्ष अने अंकुशादेवीनुं स्वस्प -
तथा चतुर्दशमनन्तं जिनं हेमवर्णं श्येनलाञ्छनं स्वातिनक्षत्रोत्पन्नं तुलाराशिं चेति । तत्तीर्थोत्पन्नं पातालयक्ष त्रिमुखं रक्तवर्णं मकरवाहनं षड्भुजं पद्मखङ्गपाशयुक्तदक्षिणपाणि नकुलफलकाक्षसूत्रयुक्तवामपाणिं चेति । तस्मिन्नेव तीर्थे समुत्पन्नामंकुशां देवीं गौरवर्णां पद्मवाहनां चतुर्भुजां खङ्गपाशयुक्तदक्षिणकरां चर्मफलकांकुशयुतवामहस्तां चेति ॥१४॥
અનંતનાથ નામના ચૌદમા તીર્થંકર છે, તે સુવર્ણવર્ણવાળા અને યેન (બાજ) પક્ષીના લાંછનવાળા છે, તેમનું જન્મનક્ષત્ર સ્વાતિ અને તુલા રાશિ છે.
તેમના તીર્થમાં પાતાલ નામનો યક્ષ છે તે ત્રણ * મુખવાળો, લાલ વર્ણવાળો, મગરની સવારી કરનારો અને છ ભુજાવાળો છે, તે જમણા ત્રણ હાથમાં કમળ, તરવાર અને ફાંસીને, તથા ડાબા ત્રણ હાથમાં નોળિયો, ઢાલ અને માળાને ધારણ કરે છે.
તેમના તીર્થમાં અંકુશા નામની દેવી છે, તે ગૌરવર્ણવાળી, કમળના આસનવાળી અને ચાર ભુજાવાળી છે, તેના જમણા બે હાથમાં તરવાર અને ફાંસી છે, તથા ડાબા બે હાથમાં ઢાલ અને અંકુશ છે. १५-धर्मनाथ तीर्थकर, किन्नर यक्ष अने कंदर्पादेवीस्वस्प -
___ तथा पञ्चदशं धर्मजिनं कनकवर्णं वज्रलाञ्छनं पुष्योत्पन्नं कर्कराशिं चेति । तत्तीर्थोत्पन्नं किन्नरयक्ष त्रिमुखं रक्तवर्णं कूर्मवाहनं षड्भुजं बीजपूरकगदाभययुक्तदक्षिणपाणिं नकुलपद्माक्षमालायुक्तवामपाणिं चेति । तस्मिन्नेव तीर्थे समुत्पन्नां कन्दर्पा देवी गौरवर्णां मत्स्यवाहनां चतुर्भुजामुत्पलांकुशयुक्तदक्षिणकरां पद्माभययुक्तवामहस्तां चेति ॥१५॥
મંત્રાધિરાજકલ્પમાં ત્રણમુખ ત્રણ ત્રણ નેત્રવાળા અને કમળના આસનવાળા લખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org