________________
गृहप्रकरणम्
( ૧૨ ) ખાત મુહૂર્ત માથા ઉપર કરે તો માતા પિતાનો વિનાશ થાય, મધ્ય (નાભિ)ના ભાગમાં કરે છે અનેક પ્રકારનો ભય અને રોગ થાય, પૂંછડાના ભાગમાં કરે તો
સ્ત્રી સૌભાગ્ય અને ગોત્રની હાનિ થાય, ખાલી સ્થાન પર ખાત કરે તો સ્ત્રી, પુત્રરત્ન, ધાન્ય અને ધનની પ્રાપ્તિ થાય.
शेषनाचक
|
૨
|
હે
રા,
૭
|
T
| સર
वायव्य
पश्चिम
1 S૬
આ શેષનાગ ચક બનાવવાની વિધિ આ પ્રમાણે છે--મકાન આદિ બનાવવાની જમીનમાં બરાબર સમચોરસ ચોસઠ કોઠા કરવા, પછી પ્રત્યેક કોઠામાં રવિવાર આદિ સાત વાર લખવા અને છેલ્લા કોઠામાં પ્રથમ કોઠાનો વાર લખવો પછી તેમાં નાગની આકૃતિ એવી રીતે કરે કે પ્રત્યેક શનિવાર અને મંગળવારના કોઠામાં સ્પર્શ કરતી માલૂમ પડે, જ્યાં જ્યાં નાગની આકૃતિ જણાય અર્થાત જ્યાં જ્યાં શનિવાર અને મંગળવારના કોઠાઓ હોય ત્યાં ત્યાં ખાત કરવું નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org