________________
તે રૂપસ્તમ્ભ એક, દ્રવ્યની સગવડ હોય તે
प्रासादप्रकरणम्
( ૧૧ ) દોઢ, પોણા બે અથવા બે ભાગનો નીકળતો કરવો, તે જેમ પ્રમાણે કરવો.
દ્વારના વિસ્તારના ચોથે ભાગે શાખાનો વિસ્તાર કરવો, સ્તમ્ભ અને શાખામાં કોણીઓ કરવી, તેમાં ચંપાના ફૂલની આકૃતિઓ (ચંપાછડી) કરવી તે શોભાને માટે છે. “દાદ્વૈધ્યું-ચતુર્થાંશો દ્વારપાછો વિધીવતે ।
स्तम्भशाखादिकं शेषं त्रिशाखे च विभाजयेत् ॥"
"પેટ (ઘ ?) હ્રાવિસ્તર ર્થાત્ પ્રવેશસ્ય યુમાંશમ્ । कोणिकां स्तम्भमध्ये तु भूषणार्थं हि पार्श्वयोः ॥"
દરવાજાની ઊંચાઈના ચાર ભાગ કરવા, તેમાં એક ભાગના ઉદયમાં દ્વારપાલ કરા અને બાકીના ત્રણ ભાગ ઉદયમાં સ્તમ્ભ અને શાખાઓ કરવી.
પંચશાખા
સસશાખા
શાખાના વિસ્તારના છ ભાગ કરવા, તેમાં મધ્યનો રૂપસ્તમ્ભ બે ભાગનો કરવો અને તેની બન્ને પડખે એક એક ભાગની ચાર શાખાઓ કરવી. શાખાનાં નામ પ્રથમ પત્રશાખા, બીજી ગાંધર્વશાખા, ત્રીજો રૂપસ્તમ્ભ, ચોથી ખલ્વશાખા અને પાંચમી સિંહશાખા જાણવી.
Jain Education International
" पत्रशाखा च गान्धर्वा रुपस्तम्भस्तृतीयकः ।
चतुर्थी खल्वशाखा च सिंहशाखा च पञ्चमी ॥"
“प्रथमा पत्रशाखा च गान्धर्वा रुपशाखिका ।
चतुर्थी स्तम्भशाखा च रुपशाखा च पञ्चमी ॥" षष्ठी तु खल्वशाखा च सिंहशाखा च सप्तमी । स्तम्भशाखा भवेन्मध्ये रुपशाखाग्रसूत्रतः ।।
શાખાના વિસ્તારના આઠ ભાગ કરવા, તેમાં મધ્યનો રૂપસ્તંભ બે ભાગનો કરવો અને તેની બન્ને પડખે એક એક ભાગની છ શાખાઓ કરવી. તેનાં નામ પ્રથમ પત્રશાખા, બીજી ગાંધર્વશાખા, ત્રીજી રૂપશાખા, ચોથી રૂપસ્તંભશાખા, પાંચમી રૂપશાખા, છઠ્ઠી ખલ્વશાખા અને સાતમી સિંહશાખા જાણવી.
—
For Private & Personal Use Only
1
www.jainelibrary.org