________________
वास्तुसारे
( ૨૦ ) कई कई वस्तुओं समसूत्रमा राखवी -
आइपट्टस्स हिडें छज्जइ हिटुं च सव्वसुत्तेग । उदुंबर सम कुंभि अ थंभ समा थंभ जाणेह ॥५५|| પાટની નીચે અને છજ્જાની નીચે દરેક વસ્તુઓ બરાબર સમસૂત્રમાં રાખવી. ઉંબરાની બરોબર કુંભી અને નિષ્ણની બરાબર દરેક સ્તન્મ રાખવા જોઈએ ૫પા શાખાનું સ્વરૂપ પ્રાસાદ મંડનમાં બતાવે છે કે –
“त्रिपञ्चसप्तनन्दाङ्गे शाखा स्युरङ्गतुल्यकाः ।
हीनशाखं न कर्त्तव्य-मधिकाढ्यं सुखावहम् ॥" ત્રણ, પાંચ, સાત અથવા નવ અંગવાળો પ્રાસાદ થાય છે, તેમાં જેટલા અંગનો પ્રાસાદ હોય, તેટલી શાખાવાળું દ્વાર તે પ્રાસાદને કરવું. પરંતુ પ્રાસાદના અંગથી કમ શાખાવાળું દ્વાર તો ન જ કરવું. અર્થાત પાંચ અંગવાળા પ્રાસાદને ત્રણ શાખાવાળું દ્વાર ન કરવું, સમાન શાખાવાળું અથવા અધિક શાખાવાળું દ્વાર કરવું તે સુખકારક છે. ત્રિશાખા
“चतुर्भागान्वितं कुर्याच्छाखाविस्तारमानकम् ।
मध्ये द्विभागिकं कुर्यात् स्तम्भं पुरुषसञ्ज्ञकम् ॥" ત્રિશાખાના વિસ્તારના ચાર ભાગ કરવા, તેમાં એક એક ભાગની બે બાજુ શાખા કરવી અને મધ્યમાં બે ભાગનો રૂપસ્તમ્ભ કરવો. તે અશ્મ પુલ્લિગ સંશક છે.
"स्त्रीसज्ञका भवेच्छाखा पार्श्वतो भागभागिका ।
निर्गमे चैकभागेन रुपस्तम्भः प्रशस्यते ॥" શાખા સ્ત્રીસંશક છે, તે સ્તન્મની બન્ને બાજુ એક એક ભાગની કરવી રૂપમ્ભનો નિર્ગમ એક ભાગનો કરવો.
“एकांशं सार्द्धभागं च पादोनद्वयमेव च । द्विभागं निर्गमं कुर्यात् स्तम्भं द्रव्यानुसारतः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org