________________
प्रासाद प्रकरणम्
" मण्डपानुक्रमेणैव सपादांशेन सार्द्धतः ।
द्विगुणा वायता कार्या स्वहस्तायतनविधिः ॥६॥ "
મંડપના અનુસારે મંડપના વિસ્તારથી સવા ગણી, દોઢી, અથવા બમણા વિસ્તારની જગતી કરવી ।।૬।।
"त्रिद्वयेकभ्रमसंयुक्ता ज्येष्ठा मध्या कनिष्ठका | उच्छ्रायस्य त्रिभागेन भ्रमणीनां समुच्छ्रयः ॥७॥
ત્રણ ભ્રમવાળી જયેષ્ઠા, બે ભ્રમવાળી મધ્યમા અને એક ભ્રમવાળી કનિષ્ઠા જગતી જાણવી. જગતીની ઊંચાઈના ત્રણ ભાગ કરીને તે પ્રત્યેક ભાગ જેટલી ભ્રમણીની ઊંચાઈ જાણવી ।।૭।।
( ૧૧ )
ચાર ખૂણાવાળી, બાર ખૂણાવાળી, વીસ ખૂણાવાળી, અઠ્ઠાવીસ ખૂણાવાળી અથવા છત્રીશ ખૂણાવાળી જગતી કરવી ।।૮।
જગતીની ઊંચાઈ
“ચતુોગૈસ્તથા સૂર્ય-જોવિંશતિજોળ ।
अष्टाविंशति - षट्त्रिंशत् कोणैः स्वस्य प्रमाणतः ॥ ८ ॥
"प्रासादाद्धर्कहस्तान्ते त्र्यंशे द्वाविंशतिकरात् । દ્વાત્રિંશષ્યતુર્થાંશે મૃતાંશોŽ—શતાદ્વં પ્રશા
પ્રાસાદનો વિસ્તાર એક હાથથી બાર હાથ સુધી હોય તો જગતીની ઊંચાઈ પ્રાસાદથી અરધી રાખવી, એટલે પ્રત્યેક હાથ બાર બાર આંગળ વધારીને કરવી. તેરથી બાવીસ હાથના વિસ્તારવાળા પ્રાસાદને ત્રીજે ભાગે ઊંચાઈ કરવી. તેવીસથી બત્રીશ હાથના વિસ્તારવાળા પ્રાસાદને ચોથે ભાગે ઊંચાઈ કરવી. તેત્રીશથી પચાસ હાથના વિસ્તારવાળા પ્રાસાદને પાંચમે ભાગે જગતી ઊંચી કરવી ।।
પ્રકારાન્તરે
-
Jain Education International
"एकहस्ते करेणैव सार्द्धद्धयंशाश्चतुष्करे ।
सूर्यजैनशतार्द्धान्तं क्रमाद् द्वित्रियुगांशकैः ॥ १०॥
એક હાથના વિસ્તારવાળા પ્રાસાદને એક હાથની ઊંચી જગતી, બેથી ચાર હાથ સુધીના પ્રાસાદને અઢીમા ભાગની, પાંચથી બાર હાથ સુધીના પ્રાસાદને બીજે
For Private & Personal Use Only
www.jainelibrary.org