________________
( १२६ )
वास्तुसारे
દેવતામૂર્તિપ્રકરણમાં દેવોની દૃષ્ટિનું સ્થાન બતાવે છે
Jain Education International
-
"द्वारोदयोऽष्टधा कार्य एकैकांशोष्टधा पुनः । चतुःषष्ठिविभागेषु विषमेषु शुभा दशः ॥ त्रयोविंशतिपर्यन्त - मेकादि विषमांशके । स्थाप्या उदुम्बरादूर्ध्वं शिवलिङ्गानि धीमता ॥ पञ्चविंशे मुखं लिंग द्वेऽधिके जलशायिनः । धनदस्य द्वयाधिक्ये मातृणां तद्वयाधिके ॥ वृ (य?) क्षाणां द्दक् त्रयस्त्रिंशे पञ्चत्रिंशे वराहक् । सप्तत्रिंश उमेशस्य बौद्धस्य तद्वयाधिके ॥ एकाधिचत्वारिंशे तु सावित्र्या ब्रह्मणो द्दशः । दुर्वाससो द्वयाधिक्ये नारदागस्त्ययोरपि ॥ पञ्चवेदपदांशे तु लक्ष्मीनारायणस्य च । द्वयाधिक्ये विधेर्धातुः सरस्वत्या द्वयाधिके ॥ सारदांशे गणेशस्य यधिकेऽब्जासनस्य च । हरसिद्धिस्त्रिपञ्चांशे कर्त्तव्या सर्वकामदा ॥ ऊर्ध्वार्चाद्दष्टिसंस्थानं ब्रह्मविष्णुजिनार्कयः । पञ्चपञ्चाशद् भागे स्याद् रौद्री तस्माद् द्वयाधिके ॥ चण्डया एकोनषष्ठ्यंशे भैरवी तद्वयाधिके । वेतालस्य त्रिषष्ठ्यंशे पदं शून्यं तदूर्ध्वतः । "
પ્રોસાદ દ્વારના ઉદયના આઠ ભાગ કરીને તે પ્રત્યેકના પણ આઠ આઠ ભાગ કરવા, જેથી દ્રારના ઉદયના ચોસઠ ભાગ થાય. તેમાં વિષમ ભાગે એટલે એક, ત્રણ, પાંચ, સાત ઈત્યાદિ એકી ભાગમાં દેવોની દૃષ્ટિ રાખવી તે શુભ કારક છે. ઉંબરાની ઉપરથી એકથી ત્રેવીસ ભાગ સુધીમાં શિવલિંગ સ્થાપન કરવું અને પચીસમા ભાગમાં શિવની દૃષ્ટિ રાખવી. ૨૭મા ભાગમાં જલશાયિની, ભાગમાં કુબેરની, ૩૧મા ભાગમાં સાત માતૃદેવીઓની, ૩૩મા ભાગમાં યક્ષોની,
૨૯મા
For Private & Personal Use Only
www.jainelibrary.org