________________
( ૧૨ )
वास्तुसारे પ્રાસાદમાં પ્રત્યેક હાથ બેબે આંગળની વૃદ્ધિ કરીને અને અગિયાર હાથથી પચાસ હાથ સુધીના વિસ્તારવાળા પ્રાસાદમાં પ્રત્યેક હાથ એક એક આંગળની વૃદ્ધિ કરીને ઊભી મૂર્તિ રાખવી. તે ક્લેઇમાનની જાણવી. ઉપર લખેલ પ્રમાણની મૂર્તિમાંથી મૂર્તિનો વીસમો ભાગ કેમ કરીને તે પ્રમાણની મૂર્તિ બનાવે તો તે મધ્યમમાનની અને દશમો ભાગ કેમ કરીને તે પ્રમાણની મૂર્તિ બનાવે તો તે કનિષ્ઠમાનની જાણવી.x પ્રાસાદના માનથી બેઠી મૂર્તિનું માન –
“हस्तादेर्वेदहस्तान्ते षड्वृद्धिः स्यात् षडङ्गुला । तद्वर्ध्वं दशहस्तान्ता व्यङ्गला वृद्धिरिष्यते ॥ एकागुला भवेद् वृद्धिर्यावत् पञ्चाशद्धस्तकम् ।
विंशत्येकाधिका ज्येष्ठा विंशत्योना कनीयसी ॥ એક હાથથી ચાર હાથ સુધીના પ્રાસાદમાં પ્રત્યેક હાથ છ છ આંગળની વૃદ્ધિ કરીને તે પ્રમાણથી બેઠી મૂર્તિ કરવી. પછી પાંચથી દશ હાથ સુધીના પ્રાસાદમાં પ્રત્યેક હાથ ત્રણ ત્રણ આંગળની વૃદ્ધિ કરીને તે પ્રમાણની મૂર્તિ રાખવી અને અગિયાર હાથથી પચાસ હાથ સુધીના પ્રાસાદમાં પ્રત્યેક હાથ એક એક આંગળની વૃદ્ધિ કરીને તે પ્રમાણની મૂર્તિ કરવી.+ તે પ્રમાણની મૂર્તિમાં મૂર્તિની એકવીસમો ભાગ વધારીને બનાવે તો યેષ્ઠમાનની, અને એકવીસમો ભાગ ઘટાડીને બનાવે તો મધ્યમમાનની મૂર્તિ જાણવી. તથા વીસમો ભાગ ઘટાડીને બનાવે તો કનિષ્ઠમાનની મૂર્તિ જાણવી – x પ્રાસાદના હાથ- પ્રમાણે ઉભી મૂર્તિનું માન – -- મૂર્તિના આંગળ
મૂર્તિના આંગળ ૪૭૫છી પ્રત્યેક હાથ એક એક
આગળ વધારતાં પચાસ હાથના પ્રાસાદમાં ૯૩ આંગળની ઉભી મૂતિ રાખવી.
પ્રાસાદના હાથ,
પ્રાસાદના હાથ,
૪૯
૫૧
૩૧ ૪૧
૯ ૧૦ ૧૧ ૧૨
૫૪
૫૫
+ પ્રાસાદના હાથના પ્રમાણે બેઠી મૂર્તિનું માન – પ્રાસાદનો હાથ. મૂર્તિનાં આંગળ
પ્રાસાદના હાથ.
મૂર્તિના આગળ ૩૩ ઈત્યાદિ અનુક્રમે પ્રત્યેક
હાથ એક એક આંગળ વધારતાં પચાસ હાથના પ્રાસાદમાં ૮૨ આંગળની બેઠી મૂર્તિ રાખવી.
૪૩
% પંઉપેન્દ્રમોહન સાંખ્યતીર્ષે સંસ્કૃત ટીકામાં રર આંગળની પ્રતિમા જયેષ્ઠા, ર૧ આંગળની મધ્યમાં અને ૨૦ આંગળ કમની કનિષ્ઠા, એવો અર્થ કર્યો છે તે ઠીક નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org