________________
गृहप्रकरणम् વૃષ રાશિનો હોય ત્યારે વલ્સનું મુખ પશ્ચિમ દિશામાં, મિથુન કર્ક અને સિંહ રાશિનો સૂર્ય હોય ત્યારે વસનું મુખ ઉત્તર દિશામાં હોય છે ૧૯
જે દિશામાં વસનું મુખ હોય તે દિશામાં ખાત પ્રતિષ્ઠા દ્વાર પ્રવેશ આદિનું કાર્ય કરવાની શાસ્ત્રમાં મના કરી છે, પરન્તુ વત્સ એક દિશામાં ત્રણ ત્રણ માસ રહે છે, તો ત્રણ મહિના સુધી ઉક્ત કાર્ય રોકવું ઠીક નહિ. તે માટે વિશેષ સ્પષ્ટતા કરે છે -
गिहभूमि सत्तभाए पण दह तिहि तीस तिहि दह क्ख कमा । इअ दिणसंखा चउदिसि सिरपुच्छसमंकि वच्छठिई ॥२०॥
वत्स चक्र
5
परमासादकरकी
જી નું કિરી
ઘરની ભૂમિના પ્રત્યેક દિશામાં સાત સાત ભાગ કરવાં. તેમાં અનુકમથી પ્રથમ ભાગમાં પાંચ દિન, બીજામાં દશ, ત્રીજામાં પંદર, ચોથામાં તીસ, પાંચમામાં પંદર, છઠ્ઠામાં દશ અને સાતમા ભાગમાં પાંચ દિન વત્સ રહે છે. આ પ્રમાણે ચારે દિશામાં દિન સંખ્યા સમજવી. જે અંક પર વસનું માથું હોય તે જ અંકની સામેના બરાબર અંક ઉપર વલ્સનું પૂંછડું રહે છે, આ પ્રમાણે વન્સની સ્થતિ છે
E
th
કન્યા રાશિનો સૂર્ય હોય ત્યારે
પૂર્વ દિશામાં ખાત આદિનું કામ જરૂર કરવાનું જણાય તો કન્યા રાશિના પ્રથમ પાંચ દિન પ્રથમ ભાગમાં ખાન આદિ ન કરે પરંતુ બીજા છ ભાગમાં કોઈ ઠેકાણે સારું મુહૂર્ત જોઈ કરી શકાય છે. છથી પન્દર દિવસ બીજા ભાગમાં, સોળથી વીસ દિવસ ત્રીજા ભાગમાં ખાન આદિ કાર્ય ન કરવું. તુલા રાશિના તીસ દિવસ ચોથા ભાગમાં કાર્ય ન કરવું, વૃશ્ચિક રાશિના સૂર્યમાં પ્રથમ પંદર દિવસ પાંચમા ભાગમાં, સોળથી પચ્ચીસ દિવસ છઠ્ઠા ભાગમાં અને છવ્વીસ થી વીસ દિવસ સાતમા ભાગમાં કાર્ય ન કરવું. આ પ્રમાણે પ્રત્યેક દિશામાં પ્રત્યેક ભાગની દિન સંખ્યા છોડી દેવી પારકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org