________________
( १२० )
वास्तुसारे
પ્રાસાદમંડનમાં નાગરાદિ પ્રાસાદના દ્વારનું માન કહે છે “एकहस्ते तु प्रासादे द्वारं स्यात् षोडशाङ्गुलम् । षोडशाङ्गुलिका वृद्धि-र्यावद्धस्त चतुष्टयम् ॥ अष्टहस्तान्तकं यावद् दीर्घे वृद्धिर्गुणाङ्गुलम् । याङ्गुला प्रतिहस्तं च यावद्धस्तशतार्द्धकम् ॥ यानवाहनपर्यङ्कं द्वारं प्रासादसद्मनाम् । दैर्ध्यार्द्धेन पृथुत्वे स्याच्छोभनं तत्कलाधिकम् ॥"
એક હાથના વિસ્તારવાળા પ્રાસાદને સોળ આંગળ દ્રારનો ઉદય કરવો, પછી ચાર હાથ સુધી પ્રત્યેક હાથ સોળ સોળ આંગળની વૃદ્ધિ, પાંચથી આઠ હાથ સુધી ત્રણ ત્રણ આંગળની વૃદ્ધિ, અને નવથી પચાસ હાથ સુધીના વિસ્તારવાળા प्रसाधने ले ले भांगलनी वृद्धि, मुरीने द्वारनो उध्य अश्वो पालजी, रथ, गाडी, પલંગ, મંદિરનું દ્વાર એ સર્વે લંબાઈથી અરધા વિસ્તારમાં કરવાં. જો વિસ્તારમાં વધારવાં હોય તો લંબાઈનો સોળમો ભાગ વધારવો.
उदयद्भिवित्थरे बारे आयदोसविसुद्धए ।
अंगुलं सड्ढमद्धं वा * हाणि वुड्ढी न दूसए ||३७||
દ્વારના ઉદયથી દ્વારનો વિસ્તાર અરધો કરવો. દ્વારમાં ધ્વજાદિક આયની શુદ્ધિને માટે દ્વારના ઉદયમાં અરધા અથવા દોઢ આંગળ ક્રમ અથવા વધારે કરે તો દોષ नथी ||३७||
निल्लाडि बारउत्ते बिंबं साहेहि हिट्ठि पडिहारा । कूणेहिं अट्ठदिसिवइ जंघा पडिरहइ पिक्खणयं ॥३८॥
-
દ્વારના લલાટ ભાગની ઊંચાઈમાં મૂર્તિ રાખવી. દ્વારશાખમાં નીચે ચોથે ભાગે પ્રતિહારી રાખવાં. પ્રાસાદના ખૂણાઓમાં દિગપાલોની મૂર્તિઓ અને મંડોવરના જંઘાના ઘરમાં તથા પ્રતિરથમાં નાટક કરતી પૂતળીઓ રાખવી ।।૩૮।।
प्रासादना हिसाबे मूर्त्तिनुं मान-
पासायतुरियभागप्पमाणबिंबं स उत्तमं भणियं । रावट्टरयणविद्दुम- धाउमयजहिच्छ
माणवरं ||३९||
* कुज्झा हिणं तहाहियं पाठान्तरे ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org