________________
( ૨૨૪)
वास्तुसारेઉરુશિખર અને ઈડકની મધ્યમાં મૂલ રેખાની ઉપર ચાર લતાઓ કરવી. તે લતાની ઉપર ચારે ખૂણે ચાર ષિ રાખવા અને એ ઋષિઓની ઉપર આમલસાર કલશ રાખવો પુરપા आमलसार कलश- स्वरूप
* पडिरह बिकन्नमज्झे आमलसारस्स वित्थरद्धदये । गोवंड़यचंडिकामलसारिय पऊण : सवाउ इक्किक्के ॥२६।।
" બ રેખાની વચમાં પ્રતિથિના વિસ્તાર .. જેટલો આમલસાર કલશનો વિસ્તાર કરવો અને મામી: વિસ્તારથી અરધો ઉદય કરવો. ઉદયના ચાર ભાગ
ગિ કરવા, તેમાં પોણા ભાગનો ગળો, સવા ભાગનો - ઈડક ( આમલસારના ગોળાનો ઉદય ), એક – ભાગની ચંદ્રિકા અને એક ભાગની આમલસારિકા
કરવી રજા
તનાક
પ્રાસાદમંડનમાં પણ કહ્યું છે કે –
रथयोरुभयोर्मध्ये वृत्तमामलसारकम् । उच्छ्रयो विस्तरार्द्धन चतुर्भागैर्विभाजितः ॥ ग्रीवा चामलसारस्तु पादोना च सपादकः ।
चन्द्रिका भागमानेन भागेनामलसारिका ।" બન્ને ઉપરથના મધ્ય વિસ્તાર જેટલી આમલસાર કલશની ગોળાઈ કરવી, આમલસારના વિસ્તારથી અરધી ઊંચાઈ કરવી. તે ઊંચાઈના ચાર ભાગ કરવા, તેમાં પોણા ભાગનો ગળો, સવા ભાગનો આમલસારના ગોળાનો ઉદય, એક ભાગની ચંદ્રિકા અને એક ભાગની આમલસારિકા કરવી.
* “पडिरह बिकन्नमज्झे आमलसारस्स वित्थरो होइ । तस्सद्धेण य उदयो तं मज्झे ठाण चत्तारि ॥ . . गीवंडयचंडिका आमलसारिय कमेण तब्भागा । पाऊण सवाईउ इगेगो आमलसारस्स एस विहि ॥ इति पाठान्तरे।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org