________________
જન-જ
शिखरनुं स्वरूप
अति कर्म उपरथ
2
“¥?|
शिखरनी रचना
Jain Education International
• ર
ના વા
प्रासादप्रकरणम्
(. ??3 )
પ્રકાર
સૂત્રેણ મૂળના
શિખરની ગોળાઈ કરવાનો પ્રાસાદમંડનમાં બતાવે છે કે – 'ચતુર્ગુણન સંપાદક શિખરોદય:” અર્થાત્ રેખાના વિસ્તારથી ચાર ગુણા સૂત્રને ભ્રમણ કરવાથી શિખરની ગોળાઈ કમલની પાંખડી જેવી સુન્દર બને છે. તે શિખરનો પ્રાસાદથી સવાયો ઉદય કરવાથી અધિક સુંદર થશે.
छज्जउड उवरि तिहु दिसि रहियाजुअबिंब उवरि उरसिहरा । कूणेहिं चारि कूडा दाहिण वामग्गि दु दु तिलया ||२४||
છાજાની ઉપર ત્રણે દિશામાં રથિકામાં બિંબ રાખવા અને તેની ઉપર ઉશ્રૃંગ કરવા. ચારે ખૂણાની ઉપર ચાર ફૂટ (ઈડક) રાખવા, તેની જમણી અને ડાબી તરફ બે બે તિલક મૂકવાં ર૪॥
उरसिहरकूडमज्झे सुमूलरेहा य उवरि चारिलया । अंतरकूणेहिं रिसी आवलसारो अ तस्सुवरे ॥२५॥
For Private & Personal Use Only
www.jainelibrary.org