________________
( १०२ )
वास्तुसारे “पञ्चांशः कर्णिकाने तु निर्गमं जाडयकुम्भकम् । त्रिसार्द्ध कर्णिकं सार्द्ध चतुभिः ग्रासपट्टिका ॥ कुञ्जराश्वनरा वेदा रामयुग्मांशनिर्गमः ।
अन्तरालं मध्यस्तेषा-मूर्ध्वाध कर्णयुग्मकम् ॥" કણીથી બહાર નીકળતો પાંચ ભાગનો જાડકુંભ રાખવો, કેવાળથી નીકળતી સાડા ત્રણ ભાગની કણી રાખવી, કેવાળ (ગ્રાસપટ્ટી) સાડા ચાર ભાગની ગજથરથી અથવા ખુરાથી નિકલતી રાખવી. અશ્વથરથી ગજથર નીકળતો ચાર ભાગ, નરથરથી નીકળતો અશ્વથર ત્રણ ભાગ અને ખરાથી નીકળતો નરથર બે ભાગ રાખવો. થરાની વચમાં અંતરાળ કરવો, અને અંતરાળની ઉપર નીચે બે બે કણીઓ કરવી. जिनेश्वर माटे सात प्रासाद---
सिरिविजय महापउमो नंदावत्तो अ लच्छितिलओ अ ।
नरवेय कमलहसो कुंजरपासाय सत्त जिणे ॥५॥ શ્રીવિજય, મહાપ, નંદ્યાવર્ત, લમીતિલક, નરવેદ, કબૂલહંસ અને કુંજર એ સાત જાતનાં પ્રાસાદ જિનેશ્વરને માટે ઉત્તમ છે પી
बहुभेया पासाया अस्संखा विस्सकम्मणा भणिया ।
तत्तो अ केसराई पणवीस भणामि मुल्लिल्ला ॥६॥ વિશ્વકર્માએ અનેક પ્રકારના પ્રાસાદોના અસંખ્ય ભેદ બતાવ્યા છે, તેમાંથી કેશરી આદિ પચ્ચીસ પ્રકારના પ્રાસાદોને હું જે કહું છું દા पच्चीस प्रकारना प्रासादोनां नाम--
केसरि अ सव्वभद्दो सुनंदणो नंदिसालु नंदीसो । तह मंदिरु सिरिवच्छो अमिअब्भवु हेमवंतो अ ॥७॥ हिमकूडु कईलासो पुहविजयो इंदनीलु महनीलो । भूधरु अ रयणकूडो वइडुज्जो पउमरागो अ ||८||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org