________________
प्रासाद प्रकरणम
( ૨૦૨ ) वज्जगो मुउडुज्जलु अइरावउ रायहंसु गरुडो अ ।।
वसहो अ तह य मेरु एए पणवीस पासाया ॥९॥ કેશરી, સર્વતોભદ્ર, સુનંદન, નંદિશાલ નંદીશ, મંદિર, શ્રીવન્સ, અમૃતોલ્સ, હેમવંત, હિમકુટ, કૈલાશ, પૃથ્વીય, ઈદ્રનીલ, મહાનલ, ભૂધર, રત્નકૂડ, વૈડૂર્ય, પધરાગ, વળંક, મુકુટોજવલ ઐરાવત, રાજહંસ, ગરુડ, વૃષભ અને મેરુ એ પચ્ચીસ જાતના પ્રાસાદોનાં નામ જાણવાં IIકાટાલા पच्चीस प्रासादोनां शिखरोनी संख्या--
पण अंडयाइ सिहरे कमेण चउ वुड्ढि जा हवइ मेरु ।
मेरूपासायअंडय-संख्या इगहियसयं जाण ॥१०|| પ્રથમ કેશરી નામ પ્રાસાદના શિખર ઉપર પાંચ ઈંડાં (શિખરની આસપાસ જે નાના શિખરના આકારવાળા રાખવામાં આવે છે તેને અંડક (ઈંડાં) કહે છે, પ્રથમ કેશરી નામના પ્રાસાદમાં મુખ્ય એક શિખર અને તેની ચારે કોણમાં ચાર ઈંડાં હોય છે). પછી અનુક્રમે ચાર ૨ ઈંડાં મેરૂપ્રાસાદ સુધી વધારવામાં આવે છે, એટલે પચીસમાં મેરૂપ્રાસાદની ઉપર મુખ્ય એક શિખર અને એક સો ઈડાં હોય છે, કુલ એકસો એકની સંખ્યા છે* ૧૦
જેમકે-મુખ્ય શિખર સાથે ૧ કેશરી પ્રાસાદ ઉપર પાંચ ઈંડાં, ૨ સર્વતોભદ્ર ઉપર નવ ૩ સુનંદન ઉપર તેર, ૪ નંદિશાલ ઉપર સત્તર, ૫ નંદીશ ઉપર એકવીશ, ૬ મંદિર નામના પ્રાસાદ ઉપર પચીસ, ૭ શ્રીવત્સ ઉપર ઓગળનીશ, ૮ અમોદભવ પ્રાસાદ ઉપર તેત્રીશ, ૯ હેમંત ઉપર સાડત્રીશ, ૧૦ હે
નકૂટ ઉપર એકતાળીશ, ૧૧ કૈલાશ ઉપર પિસ્તાળીશ, ૧૨ પૃથ્વીજય ઉપર ઓગણપચાસ, ૧૩ ઇંદ્રનીલ ઉપર ત્રેપન, ૧૪ મહાનીલ ઉપર સત્તાવન, ૧૫ ભૂધર ઉપર એકસઠ, ૧૬ રત્નકડ ઉપર પાંસઠ, ૧૭ વૈર્થ ઉપર અગોસિ૩૨, ૧૮ પશ્ચરાગ ઉપર તોતેર, ૯ વજાક ઉપર સિયોતેર, ૨૦ મુકુટોજવલ ઉપર અઠયાસી, ર૧ ઐરાવત ઉપર પંચાસી, રર રાજહંસ ઉપર નેવ્યાસી, ૨૩ ગરૂડ ઉપર ત્રાણ, ર૪ વૃષભ ઉપર સત્તાણુ અને ૨૫ મેરુ પ્રાસાદ ઉપર એકસો એક શિખર હોય છે
दीपार्णवादि शिल्पग्रन्थोमां चोवीस जिन आदिना प्रासादोनुं स्वस्प तल आदिना भेद वडे जे बताव्युं छे, तेनो सारांश आ प्रमाणे छे--
૧- કમલભૂષણપ્રાસાદ (ઋષભજિનપ્રાસાદ) - તલ ભાગ ૩ર. કોણ ભાગ ૩, કોણી ભાગ ૧, પ્રતિકર્ણ ભાગ ૩, કોણી ભાગ૧, ઉપરથ ભાગ ૩, નદી ભાગ૧, ભદ્રાદ્ધે ભાગ૪=૧૬=૩ર. આ પચ્ચીસ પ્રાસાદોનું સવિસ્તર સચિત્ર વર્ણન મારો અનુવાદિત (પ્રાસાદમંડન) ગ્રંથ જો હવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org