________________
g
|
K
गृहप्रकरणम् જે ભૂમિ ઉપર મકાન મંદિર આદિ બનાવવાની ઇચ્છા હોય તે ભૂમિના સમાન નવ ભાગ કરવાં, પછી એ નવ ભાગમાં પૂર્વાદિ આઠ દિશાના કમથી અને એક મધ્યમાં “વ વ ર ત ા ટ સ ઇ અને પ ()" એ નવ અક્ષર કમથી લખવાં, પછી * % ઊી શ્રી જી નો | ફેશન પૂર્વ अग्नि વાવિિ ! મમ પ્ર અવતર મવતિ" આ મગ્ન વડે ખડી મનીને કન્યાના હાથમાં આપીને તેની પાસે કોઈ અક્ષર
उत्तर
दक्षिण લખાવવો અથવા બોલાવવો. જો ઉપર લખેલ નવ
स અક્ષરોમાંથી કોઈ એક અક્ષર લખે યા બોલે તો તે અક્ષરવાળા ભાગમાં શલ્ય છે એમ સમજવું. અને ઉપરના |
वायव्य पश्चिम नैर्ऋत्य નવ અક્ષરોમાંથી કોઈ અક્ષર પ્રમમાં ન આવે તો શલ્ય | | | | ત રહિત ભૂમિ જાણવી ૧૧ાા ૧રા
बप्पण्हे नरसल्लं सड्ढकरे मिच्चुकारगं पुव्वे ।
कप्पण्हे खरसल्लं अग्गीए दुकरि निवदंडं ॥१३|| જો પ્રશ્નનો અક્ષર 4 આવે તો પૂર્વદિશાની ભૂમિના ભાગમાં દોઢ હાથ નીચે મનુષ્યનું શલ્ય (હાડકાં વગેરે) છે, તે જમીનમાં રહી જાય તો ઘરધણીનું મરણ થાય. પ્રશ્નનો અક્ષર ન આવે તો અગ્નિ કોણમાં ભૂમિની અંદર બે હાથ નીચે ગધેડાનું શલ્ય સમજવું, તે રહી જાય તો રાજાનો ભય રહે II૧૩યા
जामे चप्पण्हेणं नरसल्लं कडितलम्मि मिच्चुकर ।
तप्पण्हे नेरईए सड्ढकरे साणुसल्लु सिसुहाणी ॥१४|| પ્રભાક્ષર “રં આવે તો ભૂમિના દક્ષિણ ભાગમાં કમ્મર બરાબર નીચે મનુષ્યનું શલ્ય સમજવું. તે રહી જાય તો ઘરધણીનું મરણ કરે. પ્રમાક્ષર “તમાં આવે તો નિત્ય કોણમાં ભૂમિની અંદર દોઢ હાથ નીચે કૂતરાનું શલ્ય જાણવું, તે રહી જાય તો તે બાળકોની હાનિ કરે અર્થાત ઘરધણીને સંતાનનું સુખ ન રહે ૧૪
पच्छिमदिसि एपण्हे सिसुसल्लं करदुगम्मि परएसं ।
वायव्वे हप्पण्हि चउकरि अंगारा मित्तनासयरा પ્રમાક્ષર ઈ આવે તો પશ્ચિમ દિશાની ભૂમિ ભાગની અંદર બે હાથ નીચે બાળકનું શલ્ય જાણવું, ને રહી જાય તો ઘરધણી પરદેશ રહે, અર્થાત તે ઘરમાં સુખે નિવાસ કરી શકે નહીં. પ્રમાક્ષર હું આવે તો વાયવ્ય કોણમાં ભૂમિની અંદર ચાર હાથ નીચે અંગારા જાણવા, તે રહી જાય તો મિત્ર સંબંધી મનુષ્યનો નાશ કરે II૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org