________________
प्रासाद प्रकरणम्
( ૧ ) नवनाह सिद्ध-चुलसि हरिहर बंभिंद दाणवाईणं । वण्णंकनाम आयुह वित्थरगंथाउ जाणिज्जा ॥५४॥ इति श्रीपरमजैनश्रीचन्द्रांगजठक्कुर फेरुविरचिते वास्तुसारे
बिम्बपरीक्षाप्रकरणं द्वितीयम् । ચોવીસ જિનદેવ, નવ ગ્રહ, ચોસઠ યોગિની, બાવન વીર, ચોવીસ યક્ષ, ચોવીસ યક્ષિણી, દશ દિપાલ, સોળ વિદ્યાદેવી, નવ નાથ, ચોરાસી સિદ્ધ, વિષ્ણુ, મહાદેવ, બ્રહ્મા, ઇંદ્ર અને દાનવ ઈત્યાદિ દેવોનાં વર્ણ, ચિહન નામ અને આયુધ આદિનું વિસ્તારપૂર્વક વર્ણન * અન્ય ગ્રન્થોથી જાણવું પડાપા
अथ प्रासादप्रकरणं तृतीयम् । भणियं गिहलक्खणाइ बिंबपरिक्खाइ सयलगुणदोसं । संपइ पासायविही संखेवेण णिसामेह ॥१॥ સર્વ ગુણ દોષવાળા ઘરનું લક્ષણ અને સર્વ ગુણ દોષવાળી પ્રતિમાનું લક્ષણ પહેલા મેં કહ્યું છે. હવે પ્રાસાદ (મંદિર) બનાવવાની વિધિ સંક્ષેપમાં કહું છું, તે સાંભળો ૧ાા.
* ઉપરોકત દેવોમાંથી ૨૪ જિન, ૯ ગ્રહ, ર૪ યસ, ૨૪ યક્ષિણી, ૧૬ વિદ્યાદેવી અને ૧૦ દિક્યાલ એટલા દેવોનું સ્વરૂપ આ ગ્રંથના પરિશિષ્ટમાં આપેલું છે. બાકીના દેવોનું સ્વરૂપ મારો અનુવાદ કરેલ (રૂપમંડન) ગ્રંથ જો હવે જલદી છપાવાવાળો છે તેમાં જોવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org