________________
૬૯
અહીંથી આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીવરજીના અને સંઘપતિના આગ્રહથી આપ સેરીસા, પાનસર પધાર્યાં. યાત્રા કરી પાછા અમદાવાદ પધાર્યાં.
આ વખતે આપે જૈન કાલેજ માટે ખૂબ ઉપદેશ કર્યાં અને શ્રી આત્માન શતાબ્દિ માટે પણ ઉપદેશ કર્યાં અને શતાબ્દિ કુંડમાં સારી મદદ મળી.
આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયનેમિસૂરિજીના આગ્રહુથી અને ડભાઇ શ્રી સંઘની વિનતિથી આપશ્રીજી વટાદરા થઈ ડભાઈ પધાર્યાં અને શ્રી લેાઢણુ પાર્શ્વનાથ ભગવાનની ખૂબ આનંદની સાથે પ્રતિષ્ઠા કરાવી અને અમદાવાદ શહેરની ચોમાસાની વિનતિને માન્ય કરી અમદાવાદ પધાર્યાં. અત્રે આપના પ્રશિષ્ય મુનિશ્રી સાગરવિજયજી મહારાજ કે જેઓ કેટલાક સમયથી બિમાર હતા તેઓ અશાહે વદ્ધિ ૧૪ ના દિવસે સ્વર્ગવાસ પામ્યા. એએના શ્રેય નિમિત્તે અઠાઈ મહેાત્સવ આદિ ધાર્મિક કાર્યાં થયાં.
આ ચોમાસામાં ઘણાં સારાં શાસનન્નતિના કાર્યો થયાં. કપડવંજના ધીરજબેન તથા તેમના સગાસ્નેહી આપશ્રીઅને કપડવંજ પધારી ધીરજબેનને દીક્ષા આપવા વિનતિ કરવા આવ્યા. શેઠ ડાહ્યાભાઈ ધોળશાજીની ધર્મ પત્ની મણીબેનના તરફથી ચોમાસુ` બદલાવવામાં આવ્યું અને મણીબેને નરોડાના સઘ કાઢ્યો. આપ પણ એમની વિનતિને માન આપી નરાડા પધાર્યાં, ખીજે દિવસે અમદાવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org