________________
૬૩
શ્રી વરકાણા વિદ્યાલયના મકાનની આપનીંગ સેરીમની કરી આપ પાલી આદિ સ્થાનમાં ઉપકાર કરતાં ોધપુર પધાર્યાં. અહીંના પ્રવેશની શેલા અપૂર્વ હતી. આડાર ઢાકાર સાહેબની હવેલીમાં બિરાજ્યા. આપશ્રીજીના વ્યાખ્યાનેાની શહેરમાં ભારે ધુમ મચી. હજારા મનુષ્યેા તેમજ રાજ્યકમચારીએ આદિની સારી હાજરી રહેતી. અપેારના અનેક વિષય ઉપર ચર્ચાઓ થતી રહેતી અત્રેથી પન્યાસજી (આચાર્ય) મહારાજ શ્રો લલિતવિજયજી પગના કારણે પાછા ઉમેદપુર તરફ પધાર્યાં અને આપ અહીંથી વિહાર કરી આસીયા તીથ પધાર્યાં. અહીં નવા શહેરથી વિહાર કરી પંન્યાસજી મહારાજશ્રી (આચાર્ય)ઉમગવિજયજી આદિ મુનિરાજો આવી મળ્યા. ત્યાંથી લેાધી પધાર્યાં. શ્રી મંગળવિજયજી ગણી તથા સાહિત્યપ્રેમી મુનિરાજ શ્રી જ્ઞાનસુદરજી મહારાજ આદિ ઘણે દૂર સુધી સામે આવ્યા હતા. અત્રે કેટલાક દિવસ શ્રોસંઘને ઉપદેશામૃતનું પાન કરાવીને સંધ સાથે જેસલમેર તરફ પ્રયાણ કર્યું. સઘમાં ત્રણેક હજાર માણસા હતાં, જે પાછળથી વધીને પાંચ હુજારની સંખ્યાએ પહેાંચ્યાં હતાં. આ ભૂમિમાં પાણીના કુવા સા સા હાથ ઊંડા ડાય છે તેમજ કાંટા, કાંકરા, ધૂળ અને લ(ભૂરટ)ને તે હિસાબ જ નથી; પરંતુ સંઘપતિજી શેઠ પાંચુલાલજીએ ઉદાર દિલથી યાત્રાળુઓની ભક્તિ કરી ભારે પૂણ્ય ઉપાર્જન કર્યું છે તે ઘણું જ પ્રશંસનીય છે. સ. ૧૯૯૦. જેસલમેરમાં ત્યાંના મહારાજશ્રીને ઉપદેશામૃતનું પાન કરાવ્યું હતું. આ સંઘમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org