________________
વિમળજી, શ્રી પુણ્યવિમળજી પણ આવી મળ્યા. આ. શુભ મેળાપથી શ્રી સંઘમાં ઘણે જ ઉત્સાહ વધી ગયે. ઘણી જ ધામધુમથી પ્રવેશ થયે વ્યાખ્યાન પૂજા પ્રભાવના આદિમાં અહીંના શ્રી સંઘે ઘણે સારો લાભ લીધે. અત્રેથી વિહાર કરી બંકડા, વડેદરા આદિ આસપાસના ગામોમાં વિચરી ભવ્ય જનને ઉપદેશામૃતનું પાન કરાવતાં શ્રી કેસરીઆનાથજી પધાર્યા સાથે લગભગ ૪૦૦-૫૦૦ શ્રાવક આદિને સમુદાય હતે. લંકેડામાં એક અજબ ઘટના બની હતી. બપોરના સમયે મુનિરાજ શ્રી પુણ્યવિજ્યજી મહારાજ આહાર-પાણી કરી વિહારની થકાવટ દૂર કરવા જરા વિશ્રામ લેવા સૂતા. હજુ ઊંઘ તે આવી ન હતી તેવામાં અચાનક બારણું અને કમાડ એમના ઉપર આવી પડ્યાં, પણ શ્રી ગુરૂમહારાજના પ્રતાપે બચાવ થઈ ગયે; બીલકુલ વાગ્યું નહીં. આપશ્રીજીનું શ્રી કેસરીઆનાથજી પધારવું સાંભળી કેટલાક પંજાબી, મારવાડી, ગુજરાતી, મેવાડી અહીં દર્શનાથે આવ્યા. શ્રી નવપદજી મહારાજની ઓળી ખૂબ ધુમધામ અને આનંદથી કરી આપશ્રીજી ઉદયપુર પધાર્યા.
અહીના મહારાણ સાહેબ શ્રીમાન ભૂપાલસિંહજીની ઉપદેશામૃતની જિજ્ઞાસાને તૃપ્ત કરવા કેટલાક રાજકર્મચારીઓની સાથે ગુલાબ બાગમાં પધાર્યા અને તેઓની જિજ્ઞાસાને પૂર્ણ કરી. ઉપદેશમાં આપે પુણ્ય પાપના વિષય શ્રી મહારાણું સાહેબ ખુદનું દાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org