________________
હવે ખીમચંદભાઇ આપને કદી એકલા છેડતા નહીં, પરંતુ આપનુ` મન તે। શ્રી ગુરૂદેવની તરફ જ લાગેલું હતુ.. એક દિવસ સ્કૂલમાં રજા હતી. આપ ખીમચંદ ભાઈની નજર ચુકાવી સ્ટેશને આવ્યા અને ટ્રેનદ્વારા અમદાવાદ શ્રી ગુરૂદેવના ચરણેામાં આવી પહેાંચ્યા. આ વખતે આપના હૃદયમાં અપૂર્વ આનંદ હતા. જેમ એક દરિદ્રીને ચિંતામણિ રત્ન મળી જાય અને આન થાય તેવા હ્રષ આપના મન ઉપર દેખાતા હતા. આપને જોઈ શ્રી ગુરૂદેવે શ્રી હુવિજયજી મહારાજ સાહેમને કહ્યું કે “લાઇ લ્યા, હવે તે છમન આવી ગએલ છે. આ બાળકના કારણે ભવિષ્યમાં ધર્મની સારી પ્રભાવના થશે.”
tr
ખીજે જ દિવસે ખીમચંદભાઈ અમદાવાદ આવી પહોંચ્યા. ભાઈને જોતાં જ આપના હૃદયમાં નિરાશાના અંકુરો ઉદ્દભવ્યા. ખીમચદલાએ શ્રી આચાર્ય મહારાજ સાહેબને કહ્યું ગુરૂદેવ! આપ તે જ્ઞાની છે. છગનને દીક્ષા લેવી જ હાય તે તેને કાઈ રાકી શકતું નથી, પરંતુ હાલ તેની ઉંમર નાની છે, તેને ભણાવા. મોટા થશે ત્યારે હું મારી મેળે જ રજા આપીશ. ” ગુરૂમહારાજે કહ્યું કે “ ખીમચ દ્રભાઇ તમે નિશ્ચિત રા. અમારા સાધુઓના એવા વ્યવહાર છે કે કઈ વ્યક્તિને તેના સગાસબધીઓને પૂછ્યા સિવાય દીક્ષા ન આપવી. તમારી મરજી થશે ત્યારે દીક્ષા આપીશું. આ વાર્તાલાપ સાંભળી આપના હર્ષના પાર ન રહ્યો. છેવટે ખીમચ'દભાઈની રજા
27
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org