________________
श्रेणिकचरितम्. नातित्वां तेजसार्केदू त्वामिव श्रीन मां श्रिता । अतित्वमत्यहं राजन् अतित्वं नांहमस्मि सु अधिमन्न गुणाः केचिद धित्वनिखिला गुणाः ।
इत्थंकारं किलायं त्वां प्रशंसति दिवस्पतिः॥ ७॥ भावार्थ
સર્ય અને ચંદ્ર તેજવડે તમારાથી ચડીઆતા નથી, તમારી જેમ મને લક્ષ્મી આશ્રિત થઈ નથી. હે રાજા, તમે મારાથી ચડી આતા છે. અને હું તમારાથી ચડીઆત નથી. મારામાં કોઈ ગુણ નથી અને તમારામાં બધા ગુણે છે ? આ પ્રમાણે આજે છે તમારી પ્રશંસા કરે છે. ૬ ૭ (१०-अतियुवाभिः, अत्यावाभिः, ये सभासांत ३५ ६शी०॥ छे. युष्मद्यशः अस्मद्यशः, ये पर समासांत ३५ छ.
अत्यस्मामतियुष्मां च राझोऽस्य नय विक्रमौ । युस्मदीयांगसौंदर्यदएँ दस्रौ दलत्ययम् ॥णा युस्मानस्मानस्य जेतुः के यूयं के वयं स्तुतौ । अतियूयमतिवयं यदस्य गुणसंपदः ॥णा सुरासुराणां संलाप इति त्वधर्णनासु यः । प्राप्तः सफलतां सोऽद्य तुभ्यं मह्यं च रोचताम्॥१०॥ त्रि
निर्विशेषकम् भावार्थ
“ આ રાજાના ન્યાય અને પરાક્રમ અમારાથી અને તમારાથી ચડીઆ તા છે. હે અશ્વની કુમાર, આ રાજા તમારા શરીરના સાંદર્યને ગર્વ તોડી નાખે છે. તમને અને અમને જીતનાર એવા રાજાની સ્તુતિમાં તમે અને અમે કેણ માત્ર છીએ? કારણ કે એ રાજાની ગુણસંપતિ તમારાથી અને અમારાથી ચડીઆતી છે. ” આ પ્રમાણે સુર અસુરોનો આલાપ જે તમારા વણનમાં સફલ થયો છે, તે આલાપ તમને અને અમને રૂચિકર થાઓ, ८-८-१०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org