SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ श्रेणिकचरितम् . यातरो रेवतीलक्ष्म्योर्जेत्रीलदम्या ननांदरम् । અને નિજો વઘતાં નીઃ || 8 | ભાવાર્થ રેવતી તથા લક્ષ્મીની દેરાણી જેઠાણી સમાન અને લક્ષ્મીની નણંદને જિતનારી એવી કન્યાઓ માતા પિતાએ તે અક્ષય કુમારને પરણાવી. ૨૧ વિશેષાર્થ–માતર, નનાં એ સ્ત્રીલિગે ન કારાંત નામના વિભક્તિના રૂપ દર્શાવ્યા છે. पुत्रदारादि हित्वारिवारस्तस्योदयेऽनशत् । क्रोष्टा क्रोष्ट्री शिशुक्रोष्टून्मुक्ताहर्कोदये श्वेत् ॥ २२ ॥ ભાવાર્થ – તે કમારનો ઉદય થતાં શત્રુઓનો સમૂહ પોતાના સ્ત્રી પુત્ર વિગેરે મુકી નાશી જતો હતો. શીયાલ અને શીયાલડી સૂર્યને ઉદય થાય ત્યારે પિતાના બચ્ચાને છેડી નાશી જાય છે. ૨૨ વિશેષાર્થો , છૂ, દૂ-એ #g શબ્દના રૂપ દર્શાવ્યા છે. ત્રણ શબ્દનો અર્થ ફાઉડી થાય છે. महभिरेव तस्यासीदजर्य महतः स्वयम् । कोष्टोमैत्र्यं क्रोष्टरेव राजते न तु दंतिनः ॥ ३ ॥ ભાવાર્થ તે મહાન પુરૂષને મહાપુરૂષની સાથે જ મૈત્રી થતી હતી. શીયાલની મૈત્રી શીવાલની સાથેજ શેભે હાથીની સાથે શેભે નહીં. ૨૩ વિશેષાર્થ છો, દુ: એ #g શબ્દનારૂપ દર્શાવ્યા છે. प्रसेनजिन्नतारं तं पृष्ट्वापायं नृपोऽवधीत् । क्रोष्ट्रनिवारीनवोढेव स्वसारं शाङ्गियो रणे ॥ २४ ॥ રાજા પ્રસેનજિત તે પિતાના પિત્રને ઉપાય પછી શિયાલની જેમ રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004639
Book TitleShrenik Charitam
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, Story, & Literature
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy