________________
श्रेणिकचरितम् ભાવાર્થ
તે સાંભલી રાજા શ્રેણીકે ચિંતવ્યું કે, જેમ જેમ રેગની ઉપેક્ષા કરીએ તેમ તેમ તે વિશેષ વધે છે, તેવી રીતે આ કેડીયો પણ ઉપેક્ષા કરવાથી વધતો જાય છે. ૫૯ વિ –વૃધ્યતેએ વાતનું રૂપ દર્શાવ્યું છે.
दर्पाये जंजपत्यस्त्रमंत्रान ये कुलतोऽप्यलम् ।
रणेचंचूर्यमाणांस्तान् यस्य धीः पंपशीत्यरीन् ॥६॥ ભાવાર્થ
જેઓ ગર્વથી અસ્ત્રવિદ્યાના મંત્રોને અતિશે જપે છે. અને જે કુલથી પણ સમર્થ છે, તેવા શત્રુઓને જેની બુદ્ધિ રણમાં અતિશે ચૂણ થતાં દેખાડે છે વિનંત, જૂનાળાન, પંપતિએ શાંત પ્રક્રિયાનારૂપ દર્શાવ્યા છે
रूपादेपेण जंजन्यमानायपि मृगेक्षणाः।
यः प्रेक्ष्योंदिदात्मानं शीलध्यानसुधारसैः ॥६॥ ભાવાર્થ
રૂપના આક્ષેપથી રતિ ક્રિડા કરતી સ્ત્રીઓને જોઇને પણ જેણે શીલ ધ્યાન રૂપ અમૃતના રસ વડે પોતાના આત્માને આર્ક કર્યો હતો. દર વિટ–ગંગાના, હિન્, એ યકત ઉપરથી બનેલ રૂપ તથા પતિનું રૂપ દર્શાવેલ છે.
योऽचीकरज्ञज्यवृद्धिं बुझ्या शत्रूनलीलवत् ।
असिस्रवन्नीतिशास्त्रमस्मान् धर्ममशुश्रवत् ॥६॥ ભાવાર્થ
જેણે રાજ્યની વૃદ્ધિ કરાવી છે જેણે શત્રુઓને અત્યંત છેદાવી નાખ્યા છે, જેણે નીતિશાસ્ત્ર પ્રસરાવ્યું છે અને જેણે આપને ધર્મ સંભલા છે. દર
* અહિથી ચાર ગ્લાક સુધી અભયકુમાર મંત્રીનું વર્ણન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org