________________
श्रेणिकचरितम् . ભાવાર્થ–
જેણે પ્રભુના ચરણને પરૂના રસથી ચર્ચિત કર્યા અને જે આવું દુર્વચન ( તમે મને એવું ) બાલ્ય, તેને આપત્તિ વડે વ્યાસ કેણુ ન કરે? ૩૩ વિશેષાર્થ—ગૌરવ, ૧૨, નિનાદ એ જુદા જુદા ધાતુરૂપ દર્શાવ્યા છે.
ग्विकारयिषेत्कोऽस्मिन् निंदामधमरिष्टवत् ।
यो जघासौचिती नतिं जहौ स्वं कल्मषेऽजुहोत् ॥३४॥ ભાવાર્થ
નઠારા રિટ-વિઘની જેમ આવા માણસથી નિંદાને કેણ ગણે ? જે યોગ્યતાને ખાઈ ગયે, જેણે ભક્તિ છેડી દીધી અને પોતાના આત્માને પાપમાં હેમી દીધે. ૩૪
વિ-દિર, ના, ના, ગણોત, એ ખાસ નિયમસિદ્ધ ધાતુરૂપ અને ભૂતકાળના રૂપ દર્શાવ્યા છે. . दग्धस्योपरि गमेनोत्तस्थे तत्पाप्मनामुना ।
प्रागाशात्य तरेशं यदुराशीडुडुवेधुना ॥३॥ ભાવાર્થ–
આ પાપી પ્રથમ પ્રભુની આશાનના કરી અને તે પછી “તમે મારે એવી દુષ્ટ આશીષ બોલ્યા, તે દાઝયા ઉપર કેલ્લે ઉચા જેવું થયું છે. ૩૫ વિ—ઉત્ત, ફુવે, એ પરોક્ષ ભૂતકાલના ધાતુરૂપ દર્શાવ્યા છે. અહિં પોપરિ મહેનોત્તરશે” એ ન્યાય પણ દર્શાવે છે. स्वर: चोकूयते यछत्तथा चोकूयमानकः ।
कदामयांतं नेयोऽसौ यश्चक्रे मंतुमीदशम् ॥३६॥ ભાવાર્થ
જેમ ગધેડા ભુકે, તેમ ભુકનાર આ કેડીએ જે આ અપરાધ કર્યો છે, તેને અંત હવે મારે કયારે લાવો ૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org