________________
श्रेणिकचरितम् ભાવાર્થ | સર્વજ્ઞ પ્રભુએ આ અહિંસા પ્રતીતિવાલે ધર્મ ઉત્કૃષ્ટ કહે છે, જે એ ધર્મની વારંવાર નિંદા કરે તે દુઃખને સહન કરે છે. પ૭ વિ–નુસર, તિતિક્ષો એ અને તિર્ ધાતુ ઉપરથી બનેલા રૂપ દર્શાવ્યા છે.
विचिकित्सति नो धर्मे योऽघव्याधिचिकित्सके ।
चिकित्सत्यांतरांरातीन् केत्ररूढतृणौघवत् ॥५॥ ભાવાર્થ
પાપ રૂપ વ્યાધિની ચિકિત્સા (૬) કરનાર ધર્મને વિષે જે વિપરીત ભાવ પામતો નથી તે ક્ષેત્રમાં ઊગેલા ઘાસના ઢગલાની જેમ અંતરના શત્રુઓની ચિકિત્સા કરે છે. ૫૮ વિ—રિત એ વાત ધાતુનું રૂપ દર્શાવેલ છે તેની આગલા ઉપસર્ગ લાગતાં જે અર્થ થાય તે પણ દર્શાવે છે..
मीमांसते यो दीदांसुधिया तत्त्वं प्रतीषिषन् । धर्म शीशांसते तस्मिन् स्वायुधानि मनोजराट् ॥एणा
ભાવાર્થ–
ધર્મ પ્રતીતિ કરવાની ઈચ્છા ન થઈ જે તાવની શંકા ભરેલી બુદ્ધિથી વિચાર કરે છે, તેની ઊપર કામદેવ પોતાના આયુધની શિક્ષા કરવા ઇચ્છે છે. પહે:
વિ–, ટીટાંકુ પ્રતિપાદ્, રામ, એ ખાસ ધાતુના નિયમસિદ્ધ રૂપ દર્શાવ્યા છે.
थीनिशातः श्रुतान्यासैरवदातमनाः सुखी।
अबीनत्सो मानयिता मानानि स्यादहिंसया ॥६॥ ભાવાર્થ
અહિંસાથી માણસે બુદ્ધિને તીક્ષણ કરનાર અભ્યાસથી ઊજવલ મન: વાલે, સુખી, અબીભત્સ અને માન્ય પુરૂષને માન આપનાર થાય છે, ૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org