________________
श्रेणिकचरितम् વિશેષાર્થ–=sv+guતે, ઉત્પતિ, પ+gષતે એ સ્વસંધિના રૂપ દર્શાવ્યા છે.
आर्तेषु प्रोषधीयत्सु धर्मोऽत्र प्रौषधीयते । इतीदोपदिशत्याप्ते जनतोमित्यवोचत ॥ २५ ॥ ભાવ ઈ–
આર્ત-પીડિતજન દુઃખી થાય છે ત્યારે ધર્મ ઓષધીનું કામ કરે છે ) આ પ્રમાણે આપ્તજ ઉપદેશ કરતા તે લેકે સ્વીકારી લેતા હતા. ૨૪ વિશેષાર્થ—અહિં +ાત, બનતા એ સધિરૂપ દર્શાવ્યા છે.
होष्टपीयूषरसं बिंबोष्टीनामपि नृशम् । प्रपद्यते सौमनस्यं बिंबोष्टस्तरुणवजः॥२५॥ ભાવાર્થ
બિંબ ફલના જેવા હેઠવા અહિંના તરૂણ પુરૂને સમૂહ, બિંબ જેવા હેઠવાળી સ્ત્રીઓના અધરામૃતના રસને અત્યંત પાન કરી દેવતાપ ણાનું સુખ સંપાદન કરતો હતો. ૨૫ વિશેષાર્થ—અહિંદોદ,
વિંછના, ધિંગાણ, એ સ્વસંધિના રૂપ દર્શાવ્યા છે.
अत्र नाज्ञानदुग्धौतुनौतुनेत्रनयंकरः ।
न वृक्षेतुङ्करबुद्धिोंकारविमुखोऽर्थिषु ॥ २६ ॥ ભાવાર્થ–
અહિં કે અજ્ઞાન રૂપ દૂધને પીવામાં માર્જર જેવે નહેત, બીલાડાના નેત્ર જેવો ભયંકર કઈ નહતો, વૃદ્ધ માજીરના જેવી ક્રૂર બુદ્ધિવાલ નહોતો અને કઈ યાચકની યાચનાને સ્વીકાર કરવામાં વિમુખ નહોતા. ૨૬ વિશેષાર્થ–સુપd, ર૪ોતુ, વૃદ્ધગોતુ, , એ સ્વરસંધિ ના રૂપ દર્શાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org