________________
रण
श्रेणिकचरितम् ભાવાર્થ
જે તમને નમ્યો નથી, તે એ કણ અને પગે લુલો છે. જે તેના બે નેત્ર અનાર્ય સંગ વાલા હેય તે તેની એક પણ આંખ કાણી નથી એમ નહીંઅર્થાત કાણું છે. ૧૯ વિ––ા જાળ, જાવંગ, એ અંગવિકારે તૃતીયાના ઉદાહરણ દર્શાવ્યા છે. . शिखाया ये परिव्राजो जरानिस्तापसाश्च ये।
मुक्ति प्रति श्रमो व्यर्थस्तेषां त्वन्मतविक्षिाम् ॥२॥ ભાવાર્થ
જે શિખાથી પરિવ્રાજ-સંન્યાસી છે અને જે જથી એલખાતા તાપસ છે, તે તમારા મતના દ્વેષી હેવાથી તેઓનો મુક્તિ પ્રત્યેને શ્રમ વ્યર્થ છે. ૨૦. વિક–ણાવાડ, નામ, એ કરણ કારક ઉદાહરણ દર્શાવ્યા છે.
इहस्थस्यापि मे नक्तिश्चेत्त्वयेश प्रतीष्यते ।
पुण्यानि तहिपक्कानि विपक्वाश्व शालयः ॥१॥ ભાવાર્થ
હે ઈશ, હું અહિં રહે છે, તે છતાં તમે જે મારી ભક્તિ ગ્રહણ કરશે તે પાકેલી શાળાની જેમ મારા પુણય ૫કવ થયા છે. ૨૪
स्तुत्वेति देवं नत्वाच बंदिष्वग्रे पग्त्सुच ।
नदत्युत्सवतूौघेऽचालीन्मजनमंझपम् ॥२॥ ભાવાર્થ–
એવી રીતે પ્રભુની સ્તુતિ કરી અને નામદાર કરી, બંદી જન આગળ બેલતાં અને ઉત્સવના વાજિત્રા સમૂહ વાગતાં તે રાજા સ્નાનમંડપ પ્રયે ચાલે, રર. વિ–પુ પર, સૂપોં નતિ, એ આધકરણ કારકના ઉદાહરણ કરાવ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org