________________ 802 બેધામૃત-પત્રસુધા અનુષ્યપ - પૂજાને ગ્ય ગણે છે, વેશ કે વય કેઈ ના આત્મગુણ વિના જાણ્ય, અવગુણે બધા ગણ્યા. કેવળજ્ઞાન - ભાનુના પ્રકાશે જગ જાણીએ, ઉપકારી પ્રભુ શ્રીમદ્ કૃપાથી સુખ માણીએ. સંસાર સર્વ વિસારી મનને રાજગુરુમાં રાખવું, વૈરાગ્ય ઉપશમ ભક્તિ ધારી સતશરણ સુખ ચાખવું. ગણા લેકમાં માટે, તણાયે ઘર જે તુજથી, ગમે ના એ ગુરુતા રે! સદા સાનિધ્ય હો મુજથી; થઈ આ પેન પેન્શન જેગ, ચહે એ સ્વસ્થ સ્થિરતાને, ખરો આનંદ પ્રભુપાદે, મળે માગ્યું નહીં શાને? જિન વિધ પ્રેરે સદગુરાય, તિમ હી પ્રવર્તે મન વચ કાય; એ શુભભાવ ભવાત હારી, રહે અખંડ એકરસ અવિકારી.” “શૂરવીર સંસારને, શરણ કદી નવ થાય; સિંહ ભલે ભૂખે મરે, ખડમરતાં નવ ખાય.” કાળ ઘણોય વહી ગયે, અનિયત આયુ ગણાય; સદ્ગુરુ-આજ્ઞા ઉર ધરે, તે ૐવ સુજ્ઞ મનાય, પરમકૃપાળુદેવના, ચરણકમળમાં ચિત્તઅખંડ રાખી પામશું, પરમાનંદ ખચીત. *પતિત જન પાવની, સુર સરિતા સમી, અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ જન્મ જન્માંતરે, જાણતા જેગીએ, આત્મ અનુભવ વડે આજ દીધી. ભક્ત ભર્ગીરથ સમા, ભાગ્યશાળી મહા, ભવ્ય સૌભાગ્યની વિનતીથી; ચારુતર ભૂમિના, નગર નડિયાદમાં, પૂર્ણ કૃપા પ્રભુએ કરી 'તી. પતિત યાદ નદની ધરે, નામ નડિયાદ પણ, ચરણ ચૂમી મહાપુના , પરમકૃપાળુની ચરણરજ સંતની ભક્તિભૂમિ હરે ચિત્ત સૌનાં; સમપ રહી એક અંબાલાલે તહીં, ભક્તિ કરી દી૫ હાથ ધરીને, એકી કલમે કરી પૂરી કૃપાળુએ આ વદ એકમે 'સિદ્ધિજીને. પતિત * આ કાવ્ય પૂ. બ્રહ્મચારીજીની હસ્તલિખિત નેટમાંથી લીધું છે.