________________
પત્રસુધા
૭૭૧
અગાસ, તા. ૨૭-૮-૪૮
પર્યુષણ પર્વ નિવૈર થવાને અર્થે છે. મુમુક્ષુએમાં એકબીજા પ્રત્યે ઊંચું મન રહેતું હોય તેમણે સાચા ભાવથી સામાના દોષોને ભૂલી જઈ પેાતાના દોષાની ક્ષમા, જેના પ્રત્યે દોષ થયા હોય તેની યાચવી, ફ્રી તેવા પ્રસંગ ન આવે તેવી સાવચેતી રાખવી. આમ કરે તેા નવા દોષો થવાના પ્રસંગ એછે થાય, માન ઘટે અને થયેલું વૈર પણ મટે; એવે લાભ આપનારું આ પર્વ છે. માટે હૃદયની શુદ્ધિ અર્થે, પરમકૃપાળુદેવ પ્રત્યે ભાવ વધવાને અર્થે અને માની પ્રભાવના થાય એવા લક્ષથી શ્રાવણ વદિ ૧૨ થી ભાદરવા સુદ્ધિ ૫ સુધી આઠ દિવસ ભક્તિભાવ, તપશ્ચર્યાં, વ્રત, નિયમ આદિ શુભ ક્રિયાએથી ઉલ્લાસભાવ વધે તેમ કવ્ય છેજી, જેમનાથી અને તેમણે આશ્રમના વાતાવરણના આવે પ્રસ`ગે લાભ લેવા ઘટે છે, તેમ ન બને તેા સરખે સરખા મુમુક્ષુએ મળી છૂટવાની ભાવનાથી ઉપર જણાવ્યા પ્રમાણે વર્તવા ચેાગ્ય છે. લીલેતરીને ત્યાગ, રાત્રિèાજનના ત્યાગ, બ્રહ્મચર્ય આદિ સદાચાર સેવવાયેાગ્ય છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૬૫૩
૭૭૨
અગાસ, તા. ૪-૯-૪૮ ભાદરવા સુદ ૧, ૨૦૦૪
તત્ સત્
આપને પત્ર મળ્યા. પરમકૃપાળુદેવનાં વચને જે વાંચ્યાં હોય તેને વારવાર વિચાર કરવાથી વેદનાના વખતમાં ઘણી ધીરજ રહેવા સ`ભવ છેજી. પરભવમાં જીવે જેવું વાળ્યું છે, આંટા માર્યાં છે તેવા આંટા આ ભવમાં ઊકલતા જણાય છે. પરમકૃપાળુદેવની શ્રદ્ધાસહિત તેના ચરણમાં ચિત્ત રાખી વેદના ખમી ખૂંદવાનું જેટલું બનશે તેટલી સમાધિમરણની તૈયારી કરીએ છીએ એ ભાવના દૃઢ કરવા ચેાગ્ય છેજી.
પરપ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુર ખસે;
વહુ કેવલકો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભવ ખતલાય દિયે.”
ચિત્તને જ્ઞાનીપુરુષનાં વચનમાં રાકવું; તે જ પ્રિય લાગે, સ`સાર શરીર અને ભાગ પ્રત્યે ઉદાસીનતા રહે, શાતાનું માહાત્મ્ય મનમાં રહ્યા ન કરે, જે થાય તે ભલું માનવામાં આવે એવા અભ્યાસમાં મનને રાખવાથી ફ્લેશ નહીં જન્મે; આનદ રહેશે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૭૩
સુણવા યેાગ્ય સુસંતની, વાણી ધરૌં નહિ કાન, સ્મરવા યાગ્ય સુમંત્રનું, રહ્યું નહીં જો ભાન, કરવા ાગ્ય સુકાર્ય માં,નહીં પાથર્યાં પ્રાણ, સુંદર ધરોં નરદેહ તેા, શું સાચું કલ્યાણુ સંતતિશરામણ સદ્ગુરુ, કૃપાળુ ઢીનદયાળ,
?
વંદુ વળો વળી ભાવથી, કરી અંજલિ નિજ ભાલ.
અગાસ, તા. ૭-૯-૪૮
.........ની માંદગી લાંખી ચાલવાથી કટાળા જેવું લાગે, પણ પેાતાનાં જ કર્યાં પાતે ભાગળ્યા વિના છૂટકો નથી એમ વિચારી બને તેટલી સહનશીલતા વધારતા રહેવાની ભલામણ છેજી. આથી અધિક વેદના આવે તેપણ સહન કર્યાં વગર છૂટકો નથી. મરણની વેદના આથી