________________
૨૬
મેધામૃત
નિર્ભયપણે અને નિ:ખેદ્યપણે દેહત્યાગ કરવા ઘટે છે. “કોઈ પણ કારણે આ સસારમાં ગ્લેશિત થવા ચેગ્ય નથી.’(૪૬૦)
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
७३२
ઉમરાટ, તા ૨૯-૫-૪૭, ગુરુ
“જગત જીવ હૈ કાંધીના, અચિરજ કહ્યુ ન લીના – મધુ સદા મગનમેં રહેના.”
જે ભાવના આ જીવ પ્રત્યે દર્શાવી છે તે સર્વ પરમકૃપાળુદેવ પ્રત્યે કરવા ચેાગ્ય છે, તેને જ શરણે જીવવા યેાગ્ય છે અને દેહત્યાગ કરવા ચેાગ્ય પણ છે. “પરમશાંતિપદ્મને ઇચ્છીએ એ જ આપણા સર્વસમ્મત ધર્મ છે.’(૩૭) એમ પરમકૃપાળુદેવે કહ્યું છે તે એક ક્ષણ પણ વીસરથા ચે।ગ્ય નથી.
સભામ‘ડપમાં જેની સાથે વિક્ષેપ થાય તેવા પ્રસંગ થયા હોય તેની વિનયભાવે ક્ષમા ઈચ્છવા ચેાગ્ય છે અને ફ્રી તેવેા પ્રસ`ગ સત્સંગમાં ન બને તેવા લક્ષ રાખવા યાગ્ય છે. પેાતાના વાંક ન હેાય તેપણુ સામાના ચિત્તને સમાધાન થાય તે અર્થે પણ ક્ષમા માગવા ચેાગ્ય છે. ટાઢા પાણી (પીવા) કરતાં કષાય પિરણામ થાય તે માટો દોષ છે. તેવાં પરિણામમાં ક્રી ન અવાય તેવા નિશ્ચય તે ખરું પ્રાયશ્ચિત્ત છે. ફરી એકાસણું કરવું તે દ્રવ્ય-પ્રાયશ્ચિત્ત છે. જીવને ‘હું સમજું છું” એવું અભિમાન રહ્યા કરે છે તેથી બીજા સાથે ફ્લેશ કરે છે : ‘તમે ખરાખર જાણતા નથી, આમ કરવું જોઈ એ, તેમ કરવું જોઈ એ' એ આદિ ‘હું સમજું છું' એવું જીવનું અવ્યક્ત અભિમાન છે. હું અધમ છું' એવા જો નિશ્ચય થાય તેા તે એમ જાણે કે ‘આખું જગત મારા કરતાં સારું છે' એટલે કાઈથી પણ એને ક્લેશ થાય નહીં.
પરમકૃપાળુદેવની કૃપાથી અહીંયાં સર્વ ભક્તિભાવના આશ્રમની પેઠે ચાલે છે. મુમુક્ષુજીવ જ્યાં હાય ત્યાં આત્માર્થે જ વવાના ભાવ રાખે છે. પ. પૂ. પ્રભુશ્રીજીએ એક વાકય લખાવેલું છે કે : ‘બગડેલું સુધારવું અને સુધરેલું બગડવા ન દેવું' – તે વિચારવા ચેાગ્ય છે.
૭૩૩
धन्य धन्य हे, हे जीव नरभव पाये एह कारज किया, तिनही अनादि भ्रमण पंच प्रकार तजी वर सुख लिया; एम जाणी, आलस हानि, साहस थानी, यह शीख आदरा, जब लौं न रोग जरा ग्रहे, तब लौं जगत निज हित करे। । यह राग आग बहे सदा, तातैं समामृत सेईए, चिर भज्य विषयकषाय अब तो त्याग निजपद लेईए; દા ઘ્યેા પવનમેં, ન તેરા પરૂ ચન્દ્ હૈં, ચા ૩:ઘુ સૌ, ra to ata सुखी स्वपद रची, दाव मत चूका है | આત્મજ્ઞાનને લેશ નહિ, મુજમાં હે ગુરુરાજ; ભવજળ કેમ તરાય તા, તું મુજ ધર્મ જહાજ,
અગાસ, તા. ૨૫-૬-૪૭
વેદનીયકર્મ અઘાતી છે. તે સમજણુને ફેરવવા સમર્થ નથી. પરંતુ દેહાધ્યાસ કે દનમાહ વેદનાને મદદ કરે છે અને તેથી જીવને શરીરમાં તન્મયતા થતાં. અસહ્ય ભાસે છે. .