________________
પસુધા
૫૯ મળવાની નથી માટે પ્રમાદ એ છે કરી, સ્વચ્છેદ મંદ કરી જ્ઞાનીની આજ્ઞાએ કલ્યાણ છે એવી દઢતા કર્તવ્ય છે.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૬૮૪.
અગાસ, સં. ૨૦૦૨ આપ જે પત્રો લખે છે તેમાં જણાવેલા ભાવે જળવાઈ રહે તેમ કર્તવ્ય છેજ. મગજમાં વિચાર આવે તે લખી નાખીએ, તે કરતાં તેવા ભાવે વારંવાર હદયમાં રહ્યા કરે છે તે ભાવનાનું સ્વરૂપ ગ્રહણ કરે છે. “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે” એનું માહાસ્ય પ. પૂ. પ્રભુશ્રીજી એવું સચોટ કહેતા કે કઈ વખત એમ થતું કે તેની પાછળ જ પડવું. ઘણા પિતાની ઈચ્છાએ (પ. પૂ. પ્રભુશ્રીજીને જણાવ્યા સિવાય) જંગલમાં જઈ બેભાન થતાં સુધી રટણ કરતા, કેઈ તેમ કરી થાકી જતા; પણ તે ભાવ ટકાવી રાખે તેનું કામ થાય છે. આરંભશરા ગુજરાતી ગણાય છે, પણ જીવતા સુધી શૂરવીરપણું જ્ઞાની પુરુષે માગે છે, તે રકમ ભરપાઈ કર્યું છૂટકે છે. પ. પૂ. પ્રભુશ્રીજી જેવા પુરુષાર્થી તે આ આંખે કોઈને જોયા નથી, અને તે પુરુષાર્થ કર્યા વિના આ કઠિન કાળમાં કલ્યાણ સાધવું વિકટ જ છે એમ સમજાય છે. છતાં જીવ કેની રાહ જોતું હશે? તે બહુ વિચારવા ગ્ય છે.
સહજ વિચાર ફુરી આવેલે લખે છે. કેઈન દેષ પ્રત્યે દષ્ટિ નથી. મારે જ દેષ મને સાલે છે તે સહજ પાને ચઢાવ્ય છે.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૬-૯-૪૬ તત્ સતું
ભાદરવા સુદ ૧૦, ૨૦૦૨ તમારાં બે કાર્ડ અને એક કવર એમ ત્રણ પત્ર મળ્યા છે. તેને સમુચ્ચય ઉત્તર પત્રાંક ૨૫૪ “નિઃશંકતાથી નિર્ભયતા”વાળે વિચારવા વિનંતી છે. તેમાં સમકિતને માર્ગ, દેષ જે જે દૂર કરવા ઘટે છે તે તથા ઘણી બીજી વાતે શાસ્ત્રના ગૂઢ પરમાર્થ રૂપે કહેલ છેજી. વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ થયે, દઢ મુમુક્ષુતા પ્રગટયે, નિર્મળ વિચારધારા પ્રગટયે (સુવિચારણા) ઊંડું ઊતરવાનું બનવા યોગ્ય છેજી. સમાધિમરણ પણ સાચી મુમુક્ષતા પ્રગટ્ય શક્ય છે. બધાને આધાર પુરુષને આશ્રય તેમાં જ પરમપ્રેમને પ્રવાહ વહે, જગતનું માહાસ્ય અને દેહાધ્યાસ ઘટે એ જણાય છે. શૂરવીરપણ સિવાય વીતરાગને માર્ગે ચઢવું અને ટકવું દુઃસાધ્ય છે. બને તેટલું વીર્ય પ્રગટાવી “પ્રભુ, પ્રભુ લય” લગાડવી; ન બને તેની ભાવના રાખવી; દો દેખી દેશે દૂર કરવા મથતા રહેવું, તે હાલ ર્તવ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૬-૯-૪૬ તત્ ૐ સત્
ભાદરવા સુદ ૧૦, ૨૦૦૨ થાકયાનો માર્ગ છે. જીવને ચારે ગતિનાં દુઃખ સમાધિ–સપાન આદિ વાંચતાં કંઈ સમજાય, તે ટાળવાની તમન્ના જાગે ત્યારે સદ્દગુરુગે વૈરાગ્યવંત જીવને સન્માર્ગ આરાધવાને પુરુષાર્થ જાગે છે. બળતા ઘરમાં ઊંઘતા માણસના જેવી અત્યારે જીવની સ્થિતિ છે, તેને ઉઠાડવા કઈ કહે, બૂમ મારે તે “કણુ પજવે છે? ઊંઘવા દેતે નથી” એવું અત્યારે જીવને લાગે છે,