________________
૫૮૬
આધામૃત
છે, માહની જાળરૂપ છે, રાગદ્વેષના ફળથી પ્રગટ ખળતા છે. તેમાં વળી આ કળિકાળમાં તે જ્યાં જુએ ત્યાં ક્લેશ, દુઃખ અને ઉપાધિથી જીવા બળી રહ્યા છે. સ'સારનું સ્વરૂપ વિચારવાને અને સમજવાના ચાગ દુઃખના પ્રસ`ગ છે. સુખના પ્રસંગમાં વિચાર આવવા મુશ્કેલ છે. સત્સ`ગે ક'ઈ સાંભળીને વિચાર કરવા જાય પણ સંસારની અનુકૂળતા આગળ અસારતા ભાસવી બહુ કઠણુ છે. પરંતુ આવા પ્રસંગે જેમ જ્ઞાનીઓએ સંસારનું સ્વરૂપ ઘણા વિચાર કરી નિશ્ચિત કર્યુ છે તેવું ભાસવા સંભવ છે. કારણ કે વૈરાગ્યના પ્રસંગેા મેહને મંદ કરે છે, તે વખતે દુઃખને સુખ માનવાની ભ્રાંતિ ખસવા લાગે છે અને જ્ઞાનીનાં વચના મીઠાં લાગે છે. તે મહાપુરુષે અનંત દયા લાવીને જે ખેાધ આ જીવને જાગ્રત કરવા કર્યાં છે, તેનેા ઉપકાર જીવને સમજાય છે અને અનંતકાળથી જન્મ-મરણ, જન્મ-મરણ કરી રહેલા આ જીવની યા જાગે છે અને હવે એ જન્મમરણની પર‘પરાનાં દુઃખ દૂર થાય તેવી દવા જ્ઞાની ગુરુએ જણાવી છે તે ભાવ ગરજ રાખીને સેવે છે અને તે સ'સારના આંટા ઉકેલવા પુરુષાર્થ ખમણા ખળથી કરે છેજી. તે કેવા પ્રકારે ? “શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માના સદાય આશ્રય રહેા. હું દેદ્ગાદિ સ્વરૂપ નથી અને દેહ-સ્ત્ર-પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવા હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.” (૬૯૨) “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.”
છે દેહાદ્ધિથી ભિન્ન આતમા રે, ઉપયાગી સત્તા અવિનાશ; મૂળ૦
એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ’
નિત્યનિયમ – વીસ દોહરા, ક્ષમાપનાના પાઠ, યમનિયમ અને મંત્રનું સ્મરણ કદી એક દિવસ પણ ન ભુલાય તે કાળજી રાખી વતાં, ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મેાક્ષ સુલભ છે. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
૬૬૪
ગાસ, તા. ૮-}-૪ જેઠ સુદ -, શિન, ૨૦૦૨
તત્
સત્
જેમ ખહાર જીવનવ્યવહારમાં મુશ્કેલીથી જીવ મૂંઝાય છે, તેવી 'ઝવણ જીવને પોતાના હિતને અર્થે, જન્મમરણ ટાળવાને અર્થે જ્યારે જાગશે ત્યારે જીવ જાગ્યા કહેવાશે. હજી તે દેહાદ્ધિ સયેાગામાં તલ્લીન થઈ ને પેાતાને ભૂલી રહ્યો છે. તે ભાન પ્રગટવા અર્થે હે ભગવાન ! હું બહુ ભૂલી ગયેા' વગેરે જ્ઞાનીપુરુષાનાં અમૂલ્ય વચના જીવને જાગૃતિ આપે તેવાં રાજ તેની આજ્ઞાએ અત્યંત પ્રેમે ઉપાસવા ચેાગ્ય છેજી. પ્રમાદ અને એકાળજી તે કામ કરવા દેતાં નથી કે વિન્ન કર્યાં કરે છે; તેને દૂર કરી જાગૃતિની ભાવના નિરંતર કરતા રહેવાની જરૂર છેજી. કંઈ કઈ નવું શીખત! રહેવાની જરૂર છે; જે શીખ્યા હાઈ એ તેના વિચાર થવા અર્થે અને તેની વિસ્મૃતિ ન થાય તે અર્થે પણ વારવાર ફેરવતા રહેવાની પણ જરૂર છે. પરમકૃપાળુદેવ જણાવે છે કે ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ એ સહજ સ્વભાવરૂપ કરી મૂકવા વિના જીવને આત્મગુણુ કેમ પ્રગટે ? એ ભાવ વારવાર વિચારી મમતાભાવ ઘટાડવા ઘટે છેજી. તથા કષાય મદ કરી ભક્તિમાં મનને તલ્લીન કરતા રહેવાની જરૂર છેજી. આત્મહિત કરવું ાય તેણે તે જે જે