SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૫૧૩ અને માયાના પ્રભાવે પાછા હઠવાને બદલે પિતાની શક્તિ પ્રગટ કરવાને દંભ , શક્રેન્દ્રને જીતવાન લેભ જાગે; તેમ છતાં મરણ વખતે આગલા ભવમાં વીતરાગ-વચન આરાધ્યું હતું તેના પ્રભાવે વૃત્તિ જાગી કે કોઈનું શરણ લઈને લડવા જવું. અવધિજ્ઞાનથી તપાસતાં ભગવંત મહાવીર છદ્મસ્થ અવસ્થાએ એક રાત્રિની મહાપ્રતિમા ગ ધારી પુઢવીશિલા ઉપર ઊભેલા શરણ યોગ્ય જણાયા. તેમનું શરણ દઢ ધારી વિકિપાવડે શક્રેન્દ્રની સભા સુધી પહોંચી ખળભળાટ મચાવે. પણ અવધિજ્ઞાનથી તેનું સ્વરૂપ જાણી લઈ તેને શિક્ષા કરવા શક્રેન્ડે વજા ફેકયું પરંતુ કેઈનું શરણ લઈને આટલા સુધી તે આવી શક્યો લાગે છે એમ વિચારતાં મહાપુરુષની આશાતના રખે થઈ જાય એવા ડરથી તે પોતે શસ્ત્ર પાછળ દોડ્યા અને શ્રી ભગવંત મહાવિરની સમીપ પહોંચતાં જ વજીને પકડી લીધું. આમ જેને પુણ્યગથી પ્રબળ સામગ્રી મળી છે તે કોઈની, ખાસ કરીને મહાત્માની આશાતનામાં ન વપરાય તેની કાળજી વિચારવાન જી રાખે છે. નિર્બળ છ સબળનું શરણું ગ્રહણ કરે તે તેને બળવાન પણ કંઈ કરી શકતા નથી. “કના બળે બેલું છું?” તે કે “મારા ધણીના બળે.” એમ સબળ ધણી ધારે તે અબળા હોય તે પણ તે બળવંત છે. જ્યાં ક્રોધાદિ દોષે છે ત્યાં સ્વર્ગ સમાન સુખ પણ ભોગવી શકાતાં નથી પણ બળતરાનાં કારણ બને છે. છતાં જે સાચું શરણ પ્રાપ્ત થાય તે તે ક્રોધાદિનાં તેફાનનું ફળ નિષ્ફળ બનવાને પ્રસંગ બને છે. “માનાદિક શત્રુ મહા, નિજ ઈદે ન મરાય; જાતાં સદ્દગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.” સર્વ સુખનું મૂળ, સમાધિમરણનું કારણ અને મોક્ષનું કારણ સાચા શરણને મરણ સુધી ટકાવી રાખવું એ જ છે. હું પામર શું કર શકું? એ નથી વિવેક ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે.” એ પૌરાણિક કથાઓ આપણુ જીવનને સ્પર્શ કરનારી પુરુષના ગે જ બને છે. એ માત્ર કથાઓ નથી રહેતી પણ તે દ્વારા આપણું જીવન તેમાં ઉકેલાતું સમજાય છે અને જે મહાપુરુષનું અવલંબન લીધું છે તે પરમકૃપાળુ ભગવંતની પરમકૃપા પ્રગટ સમજાય છેજી. “એમ અનંત પ્રકારથી, સાધનરહિત હુંય; નહિ એકે સગુણ પણ, મુખ બતાવું શુંય ?” ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૫૫ આહેર, તા. ૧૦-૧૨-૪૪ આપને પત્ર મળે. ગમે ત્યાંથી આત્મહિત થાય, ગમે તે પ્રકારે તે જ કર્તવ્ય છે. ચિત્તમાં શાંતિ રાખી રજાઓ, વડોદરા કે આશ્રમમાં જ્યાં અનુકૂળતા હોય ત્યાં ધર્મધ્યાનમાં ચિત્ત સ્વસ્થ રહે ત્યાં ગાળવા ગ્ય છે. રેન્ક (Rank) માટે બીજા ઈચ્છા રાખે તે સ્વાભાવિક છે પણ તે તેમના તથા તમારા હાથની વાત નથી. તેમને જણાવવું કે બનતે પુરુષાર્થ 33
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy