________________
પાર
મેધામૃત
હવે નથી નાખવા એવા નિશ્ચય દરેક મુમુક્ષુએ હૃદયમાં કતવ્ય પ્રસંગે પ્રસંગે કાર્યે કાર્યે મેક્ષ માટે મારે આ ભવ ગાળવા છે એ જેવું છેજી.
છેજી. વધારે શું લખવું ? ભૂલવા જેવું નથી. ચેતવા ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૩
આહાર, તા. ૭–૧૨-૪૪
પરમકૃપાળુūવે જણાવ્યું છે કે “દોષા દેખીને દોષોને ટાળવા.” એ લક્ષ જીવ રાખે તે દોષો દેખાતા જાય, ખૂંચતા જાય અને તેના ઉપાય શેાધે તે મળી પણ આવે, અને તે ઉપાય અમલમાં મૂકે તે જીવ દેાષથી મુક્ત થઈ નિર્દોષ અને તમારા કહેલા રસ્તામાં અહેારાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાએ,” એમ ક્ષમાપનાના પાઠમાં રાજ એલીએ છીએ તે પ્રમાણે યથાશક્તિ વર્તાય તે જીવને સંતાષ વર્તે, આગળ વધે અને પરમપદને પણ પામે. સંસારમાં તે કયાંય સુખ નથી. એકાંત સુખી મુનિ વીતરાગ” એ લક્ષ થોડાઘણેા વર્તાશે તેમ તેમ વીતરાગતા તરફ્ વલણ થશે અને ક્રમે ક્રમે પૂર્ણ વીતરાગદમાં પણ વાસ થાય. એ જ ભાવના વારવાર ભાવવા ચાગ્ય છે”. તે રુચિ થવામાં વિન્નરૂપ જે જે કારણેા સમજાય તે દૂર કરતા રહેવાની જરૂર છે, શીઘ્રપણે તેમ કરવાની જરૂર છેજી; નહીં તા આવે યેાગ રત્નચિંતામણિ જેવા આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ ! હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા ચેાગ્ય છે.” (૫૦૫) ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
આહાર, તા. ૯-૧૨-૪૪
૫૫૪
“તર્ યાત્તપાત્ પૃષ્ઠેશ્, તત્ઝેિક્ તત્વોમવેત્ येनाविद्यामयं रूपं त्यक्त्वा विद्यामयं व्रजेत् ॥” તે ખેલા, તે પૂછો ખીજે, તે ઇચ્છે તન્મય અનેા; છૂટે જેથી અવિદ્યા ને સુવિદ્યા-લાભ હૈ। ઘણેા. (સમાધિશતક)
આપનું લખેલું કાર્ડ મળ્યું. કથા ચમરેદ્રની તમને ખબર છે એટલે લખી નથી. તામલી તાપસ પૂર્વભવે તે હતા ત્યારે જે ધર્મ માનતા તે સાચે ભાવે પાળતા. રાજ્ય છેાડી તાપસધર્મ અંગીકાર કરી, વિષયકષાય મંદ કરી પરોપકાર, કાયાકષ્ટાદિ વડે પુણ્ય ઉપાર્જન કર્યું હતું. તે દેવદેવીઓને ખબર પડતાં તેમને અતસમયે દેવલાકના વૈભવ ખતાવી નિયાણું કરવા જણાવ્યું પણ એ મદકદાગ્રહી, ગુણગ્રાહી તપસ્વીએ કચાંક સાંભળેલું કે વીતરાગ કહે છે કે નિયાણું ન કરવું; તે આ વખતે મારે કશી દેવલાક આદિની ઇચ્છા કરવી નથી. એમ જાણ્યેઅજાણ્યે, બીજી શ્રદ્ધા અંગીકાર કરેલી છતાં, વીતરાગ-વચનનું બહુમાનપણું અને તે વચનનું કસોટીને પ્રસ ંગે યાદ કરી અમલમાં મૂકવું એ મહાભાગ્યનું કારણ બન્યું. વિશિષ્ટ પુણ્ય ઉપાર્જન થવાથી તે ઇન્દ્રપદ પામ્યા. બધા ઇન્દ્રોને તીર્થંકરનાં ૫'ચકલ્યાણકામાં જવાના નિયેાગ હાય છે તેથી સમકિત ન હેાય તાપણુ સમકિત પામવાનું કારણુ બંને છે. તે ચમરેન્દ્રપણે ઉત્પન્ન થયા પછી શક્રેન્દ્રનું સિંહાસન પેાતાના સિંહાસન ઉપર જ છે એમ જાણતાં દેખતાં ઈર્ષા થઈ આવી તેથી ક્રોધ પ્રગટ્યો; પોતે પ્રભાવશાળી છે તે તે અપમાન કેમ ખમે ? એવું માન સ્ફુર્યું. પોતાની તેને જીતવાની શક્તિ નથી એવું સલાહકાર . દેવાથી જાણ્યું, છતાં ક્રોધ
अनुष्टुप