SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ પગસુધા આવો દુર્લભ છે, માટે લીધે તે લહાવ, બળતામાંથી જેટલું કાઢી લીધું તેટલું તે બચ્યું એમ ગણી એક ક્ષણ પણ પ્રમાદ કર્તવ્ય નથી જ. વિશેષ શું લખવું? આપે પૂછ્યું તેને પરમાર્થ જ્ઞાનીગમ્ય છે, પણ આપણાથી બને તેટલી ગ્યતા તેને શરણે વધારીશું તો તેને ઉકેલ હૃદયમાં આપોઆપ થયા વિના નહીં રહે. “પરપ્રેમપ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બર્સ” – એમ પિતે કહેલું છેજી તે હવે કરી લેવા વિનંતી છે જી. શાંતિઃ શાંતિઃ શાંતિઃ પરે૩ અગાસ, તા. ૫-૯-૪૪ તત્ સત્ ભાદરવા વદ ૩, ૨૦૦૦ આપની પરમાર્થ સંબંધી ભાવના આત્મહિત અર્થે વાંચી તે પ્રત્યે અનુમોદનની લાગણી થઈ છે. જે પુરુષને આત્મજ્ઞાની સદ્ગુરુનાં દર્શન, સમાગમ, સેવા, ભક્તિ, આજ્ઞાાસિરૂપ મહાભાગ્યને લાભ આ ભવમાં થયું છે તેણે નાશવંત, અસાર અને કર્મબંધકારી અને નિંદવા ગ્ય અહિત પ્રવર્તનથી ભાવ ઉઠાવી આત્મહિતકારી શાશ્વત પ્રશસ્ત કર્મક્ષયકારી જ્ઞાનીએ કહેલી પ્રવૃત્તિ આદરવા યોગ્ય છેજી. કુસંગથી અનંતકાળ પરિભ્રમણ અને અનંત દુઃખ પ્રાપ્ત કરી પિતે પિતાને શત્રુ બની પ્રવર્તી રહ્યો છે. હવે પરમપુરુષનાં વચનના વાચન, વિચાર અને આશયમાં વૃત્તિ વાળી, બલબુદ્ધિ ટાળી, એક આત્મહિતના ભૂલ વગરના માર્ગે જીવન વ્યતીત કરવા યોગ્ય છે”. સમાધિમરણ જે રાહથી પ્રાપ્ત થાય તેમાં વિશેષ શ્રમ વેઠી આ ઉત્તમ નરભવ સફળ કરવા યોગ્ય છે.જી. આવો યુગ ફરી ફરી મળનાર નથી. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૨૪ અગાસ, તા. ૬-૯-૪૪ તત્ સત્ ભાદરવા વદ ૪, બુધ, ૨૦૦૦ હરિગીત – પરમાર્થ દષ્ટિ શીખવે હણતું ન કોઈ કોઈને, ખમવું બધું પરમાર્થ અર્થે કલેશ-કારણ ખેઈને સંગ સર્વે છૂટશે, પણ જાણનારો જોઈ લે, સમજી જ ના શેક કરતા, લાભ સાચો લઈ લે. ભાવાર્થ : નિશ્ચયનયથી એટલે વસ્તુના મૂળસ્વરૂપને વિચાર કરતાં, પરમાર્થને પામેલા પુરુષની એવી શિખામણ છે કે કોઈ જીવ બીજા જીવને હણી શકતા નથી, મારી નાખતે નથી; કારણ કે આયુષ્યકર્મ કઈ ફેરવી શકતું નથી. (પ. પૂ. પ્રભુશ્રીજી કહેતાઃ “જીવને મારી નાખે જોઈએ ? મરી શકશે? અમર આત્મા મરે નહીં.”) ત્યારે હિંસા શું છે? તે કહે પ્રમાદને આધીન થઈ અન્ય પ્રાણીના પ્રાણને વધ કરે, નાશ કર. બીજા જીવનાં પરિણામ લેશિત દુઃખી થાય છે તે તેની હિંસા છે અને આપણે ઉપગ ચકી પ્રમાદને વશ થયા, તે આપણા આત્માની ઘાત છે. “ઉપગ એ ધર્મ” એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. તે શુદ્ધ ઉપગ જ્ઞાનીએ જે જાણે છે તે મારે આત્મા છે તેને લક્ષ ચુકાય છે ત્યાં આપણા આત્માની હિંસા થાય છે. બીજા જીવના પ્રાણ ન દુભાય તે પણ આપણા આત્માની ઘાત થાય છે તે પાપ છે. “આત્મઘાતી મહાપાપી.” “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમારણે કાં અહ! રાચી
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy