SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ મેધામૃત જણાયા છેજી. શ્રીમદ્ સદ્ગુરુ રાજચદ્ર પાસે જ છે, પડખે છે, સમીપ છે એમ ભાવના કરજો એવા એ કડીનેા અર્થ છેજી. અગાસ, તા. ૧- ૮-૪૩ આષાઢ વદ ૦)), વિ, ૧૯૯૯ ૪૩૦ તત્ સત્ અનુષ્ટુપ— “સમરસ મહાયાગ, પ્રત્યક્ષ વિદ્યમાન છે, ચૈાગ યાગ’ કહી તાયે, શેાધે મૂઢ દશે દિશે.” દેહરા—પરિષાદિ અનુભવ વિના, આતમધ્યાન પ્રલાપ; શીઘ્ર સ`વર નિર્જરા, હેત કમકી આપ.' - ચેપાઇ — ભૈયા ભાવે। ભાવ અનુપ, ભાવત હાય તુરત શિવભૂપ; સુખ અનંત વિલસે નિશદિશ, ઈમ ભાવેા સ્વામી જગદીશ.’’ દાહરણ — “રાજ ચરણમાં રાચતા, ધરી હૃદય ઉલ્લાસ; પ્રણમું પાતક ટાળવા, મળા મેાક્ષનેા વાસ.’ આપે પ્રશ્ન પૂછ્યો છે ‘વિચારવાન કાને યથાર્થ કહેવાય ?' તેના ઉત્તરમાં પરમકૃપાળુદેવે પત્ર ૫૩૭ લખ્યા છે તે વાંચશેાજી. “મુમુક્ષુજીવને એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હાય નહીં,'' એમ જણાવી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય અને યથાર્થ વિચારવાન બને તેવા એધ તે પત્રમાં છેજી. સત્પુરુષોના યાગબળ”ના અર્થ પૂછ્યો છે તેના ખુલાસા પણ શ્રીમદ્ સદ્ગુરુદેવે પાતે પત્ર પર૧ માં તથા પત્ર ૨૧૨ માં કર્યાં છે તે વિચારશેાજી. છેલ્લા ખુલાસે લખવા જણાવ્યું છે: “આપને વિજ્ઞાપન છે કે વૃદ્ધમાંથી યુવાન થવું અને આ અલખ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થવું (૧૭૦) પૂ. શ્રી સૌભાગ્યભાઈ ને જણાવેલું છે કે ઉંમરમાં વૃદ્ધ હોવા છતાં ભાવથી યુવાન થવું. પુષ્પમાળામાં પાતે લખે છે કે “જો તું યુવાન હાય તેા ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દૃષ્ટિ કર.'' ઉદ્યમ એટલે સત્પુરુષાર્થ અને બ્રહ્મચર્ય તે આત્મચર્યાં, આત્માની એળખાણ કરી તેમાં પિરણમન કરવું. આ બન્ને કરાવીને પરમપુરુષ જે અલખ વાર્તાના અગ્રેસર જ છે તેમણે પેાતાની હયાતીમાં સમાધિમરણમાં અગ્રેસર કર્યાં અને મહામુનિને દુર્લભ એવું સમાધિમરણ કરાવ્યું, તેથી એ વાકયના પરમાર્થ અક્ષરેઅક્ષર તે પુરુષે સત્ય કરી ખતાન્યેા છેજી. પરમકૃપાળુદેવનાં વચને અલખ વાર્તાના સાચા લેખ છે, તે જેના હૃદયમાં વસશે તેને નમસ્કાર છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૩૧ અગાસ, તા. ૨-૮-૪૩, સામ જ જાળમાં પરમાર્થ વિસર્જન અનંતકાળ વ્યવહાર કરવામાં વ્યતીત કર્યાં છે, તેા તેની ન કરાય એમ જ વવું, એવા જેને નિશ્ચય છે, તેને તેમ હાય છે, એમ અમે જાણીએ છીએ. વનને વિષે ઉદાસીનપણે સ્થિત એવા જે યાગીઓ-તીર્થંકરાદિક-તેનું આત્મવ સાંભરે છે.” (૩૬૩) કલ્યાણકારી ગુરુકૃપા, વરસા નિર'તર અંતરે; શાંતિ, સમાધિ, ધૈર્ય રૂપે, અકુરા ઊગા રે.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy