________________
૧૮૬
બાધામૃત
રાખી નથી. આ જીવે કરવામાં ખામી રાખી છે, તે પૂરી કરવી પડશે. વચનામૃત વાંચવાને અભ્યાસ રાખ્યા રહેશેા, તેથી ભક્તિ જાગ્રત રહી તે મહાપુરુષના ઉપકારાની સ્મૃતિ થતાં થતાં સ'સારભાવ મેાળા પડી તેની દશા પ્રાપ્ત કરવાની વૃત્તિ પાષાયા કરશેજી. ધીરજ, સમતા, શાંતિ, ક્ષમા, ભક્તિ અને મુમુક્ષુતા સહજ સ્વભાવરૂપ થઈ રહે તેવે। અભ્યાસ પાડી દેવાની જરૂર છેજી. તેથી રાજ તે ખેલા વિચારી પેાતાના વતનમાં જ્યાં જ્યાં સુધારવા જેવું લાગે તે રાજ સુધારવાની ભાવના કરશેા તે તે ગુણુાની પ્રાપ્તિ થઈ સમાધિમરણની તૈયારી થશેજી. એ જ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
હરિગીત
અગાસ, તા. ૨૫-૫-૪૦ વૈશાખ વદ ૪, શિન, ૧૯૯૬
૧૯૦
તત્ સત્
લેાકમાં,
અહંકાર ન આણુવા સુી આપણી સ્તુતિ અજ્ઞાની જન નિંદા કરે તે આવવું નહિ કપમાં; સેવા કરો ગુરુરાજની ઉપદેશ ઉરમાં માણજો, વસ્તુ સ્વરૂપ વિચારવા ઇચ્છા નિર'તર આણજો. શુચિ રાખજો વ્રત શુદ્ધિથી, ધીરજ વિપમાં ધારો, માયા મૂકી નિર્દભ થઈ, વૈરાગ્ય ધોં મન વારો. સંસાર દાવાનલ વિષે, સૌ દાઝતા જન ધારો, તન ધન જુવાની સ્ત્રી સગાં સૌ નાશવંત વિચારજો. ભગવંતની ભક્તિ ધા, ઉરમાં અતિ મહુમાનથી, એકાંત એવા સ્થાનમાં શય્યા, સ્થિતિ કરવી કથી; શુદ્ધ શ્રદ્ધારૂપ સમકિતમાં અચળ સ્થિતિ કરી; પ્રમાદ-શત્રુને નહીં વિશ્વાસ પળને પણ ધરા.
તમારા પ્રથમના પત્ર મળ્યા હતા, તેમાં તમે એ ખાખતા પુછાવેલી છે. મરુદેવી માતા કાણુ અને સાત તત્ત્વ શું ? તમારા બન્ને પ્રશ્નોના ટૂંકામાં ઉત્તર લખું છું -
અનંતકાળથી જીવ જન્મમરણ કર્યાં કરે છે, પરંતુ શુભ સંચેગા પામીને સત્સ`ગચેાગે જીવને પોતાના વિષે વિચાર કરવાની વૃત્તિ જાગે છે. હું હું હું કરું છું તેમાં હું કને કહું છું ?” તેના વિચાર ઉદ્ભવતાં સત્પુરુષની શેાધ કરી તેનો નિર્ણય તે જ્ઞાની દ્વારા કરી લે છે એટલે જ્ઞાનીએ કહેલું આત્માનું સ્વરૂપ તેને માન્ય થાય છે—
છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયેગી સત્તા અવિનાશ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ
મૂળમામાં કહેલાં જ્ઞાન, દર્શીન, ચારિત્રરૂપ આત્મા એ સાત તત્ત્વનું પહેલું તત્ત્વ છેજી. તે જીવને ક્ર'ના સંગ છે તેથી બધ દશામાં છે; કનું મૂળ કારણ જીવના અશુદ્ધ ભાવ અને તેથી પુદ્ગલ વણા (જડ સૂક્ષ્મ પરમાણુઓના જથ્થા) નું આવવું થાય છે તે તે જડ
- મૂળ
-
- મૂળ૦”
-