SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ બેધામૃત નિરો ફરસે સંય; મમતા-સમતા ભાવસે કર્મબંધ-ક્ષય હોય.’ આપણી ઈચ્છાએ, સ્વદે જીવને જન્મ મરણ થઈ રહ્યાં છે, તેથી મૂંઝાવું નહીં. મરણ અવસરે કેણ સહાય છે? તે વખતે પરવશે ભેગવવું પડે છે, તે અત્રે “જા વિધ રાખે રામ તાવિધ રહિયે.’ મૂંઝાવું નહીં, અકળાવું નહીં. સહનશીલતા એ તપ છે. જ્યાં જઈએ ત્યાં માટી, પાણી ને ઢેફ. કઈ જગ્યાએ સુખ નથી. સુખને જાણ્યું નથી. દુઃખ, દુઃખ ને દુઃખ છે. દુઃખમાં સુખ માની રહ્યો છે, ભુલવણું છે, ચેતવા જેવું છે. ભૂલ્યા ત્યાંથી ફેર ગણું; સમયે ત્યાંથી સવાર. આખરે મૂકવું પડશે. આખરે સ્વછંદ રેક થાય છે તે સમજીને, અત્યારે જે અવસર તે પ્રમાણે કાળ વ્યતીત કરે અને સમભાવ રાખે તે તપ જ છે. ઈચ્છાઓ, તૃષ્ણાઓ કરે તે બંધ છે. એકલે આબે, એકલે જવાને છે. ફરી આવો લાગ નહીં આવે. મનુષ્યભવ ફરી ફરી નહીં મળે. છતી બાજી હારવી નહીં. કેઈ કેઈનું દુઃખ લેવા સમર્થ નથી, કઈ કઈને સુખ આપવા સમર્થ નથી. આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.” (ઉપદેશામૃત પૃષ્ઠ ૧) પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી બોલતા હેય ને આપણે સાંભળતા હોઈએ તેમ સર્વે એ ધ્યાન દઈને આ શિખામણની વાત સાંભળવા યંગ્ય છે, તે ઘૂંટડો ગળે ઉતારવા ગ્ય છે તે સર્વે સારાં વાનાં થઈ રહેશે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૮૮ અગાસ, તા. ૨૪-૪-૪૦ આપને પત્ર મળે છેછે. આપની ભાવના સારી છે. સત્સંગે તે વર્ધમાન થાય છે. સત્સંગના વિયોગમાં પણ શિથિલતા ન આવે તે માટે સત્પરુષનાં વચનામૃતને સત્સંગ તુલ્ય સમજી વિશેષ વિચાર સહિત વર્તવું જરૂરનું છે”. પત્રાંક ૫૩૭ “મુમુક્ષુ જીવન એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં,” એ વાક્યથી શરૂ થાય છે તે પત્ર બહુ વાર વારંવાર વિચારી બને તે મુખપાઠ કરવા યોગ્ય છેછે. તેમાં મુમુક્ષુએ શું કર્તવ્ય છે? મૂળ ભૂલ શું છે અને તે કેમ કાઢવી? તથા કેવા પુરુષાર્થમાં રહેવું અને શું કરે છે તે બધું કરી ચૂક્યો ગણાય તે વિષે સરળ શબ્દોમાં અનેક શાના સારરૂપ આપણું જેવા બાલ જીને મેક્ષમાર્ગની સમજ આપે તે પત્ર તે છે. તે પરમ પુરુષે કેટલી દયા કરી આ બાળકને ત્રિવિધ તાપથી બળતે બચાવવા ઠોકી ઠોકીને મૂળ વાત જણાવી છે, તે હૃદયમાં રહે તે વૈરાગ્ય સહજ સ્વભાવરૂપ થઈ જાય તેવો પત્ર છે. મહાપુરુષે માર્ગ બતાવવાનું તેમનું કાર્ય કર્યું. આપણે તે માર્ગે ચાલવાનું કામ હવે કરવાનું છે. તે ખરા દિલથી કરવા માંડીશું તે મેક્ષનું કામ અત્યારે લાગે છે તેવું ભારે નહીં લાગે; કારણ કે પુરુષને વેગ ન થયું હોય ત્યાં સુધી જીવને બાહ્યદષ્ટિ હોવાથી જે જે પુરુષાર્થ કરે તે સંસારનું કારણ થવાને સંભવ છે, પણ પુરુષ જેવા ધગધણી કર્યા પછી તેમનાં વચનને હૃદયમાં જાગ્રત રાખી વિષયકષાય શત્રુઓની સામે સત્પરુષે આપેલાં સાધનરૂપ શથી લડવાનું છે. બળ તે આપણે જ કરવું પડશે, પણ તે કામ માટે જરૂર કરવું છે એ જેને નિશ્ચય છે તેને પુરૂષને શરણે તેની આજ્ઞાએ વર્તતાં તેનાં આપેલાં હથિયાર વાપરવાનું બળ મળી રહે છે એ નિઃશંક વાત છે. હવે કહેવાતા મુમુક્ષુ નથી રહેવું પણ પિતાનું નથી
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy