________________
૧૫૬
ખાધામૃત
વસાણું મેથીપાક વગેરે ખાધેલા આખા વર્ષમાં ખળ આપે છે, તેમ તે વચને જીવતાં સુધી કામ આવે તેવાં છે તેા કાળજી રાખી મોઢે કરી રાજ ખેલતા રહેવા વિનંતિ છેજી.
૧૫૭
અલ્પ આરભ આદરે રે અલ્પ પરિગ્રહવ ́ત રે — ગુરુજીને વીએ રે, ન્યાયયુક્ત આજીવિકા ૨ે પ્રાપ્ત કરે વ્રતવ'ત ૨ સુશીલ શ્રમણ ઉપાસતાં રે સુણે સંત-ઉપદેશ રે જીવ-અજીવને ઓળખે રે ધરે ન શંકા લેશ રે વળી નિર્જરા કારણે રે શુભક્રિયા સ્વાધ્યાય રે સદ્ગુરુ-આજ્ઞાએ કરે રે ધ્યાનાદિક ઉપાય ૨ પ્રવચન સૌ વતરાગનાં રે માને તે નિઃશક રે સમકિત-ઔષધિ-વાસના રે ઊતરો હાડ પર્યંત ૨ સ્વરૂપ સમજે મેાક્ષનું રે નિઃસ્પૃહીં ને અસહાય ૨ દેવાદિકથી નહીં ચળે રે સત્ શ્રદ્ધાર્થી જરાય રે
,,
29
77
22
""
""
""
અગાસ, તા. ૧૯-૪-૩૯ ચૈત્ર વદ ૦)), બુધ, ૧૯૯૫
""
27
29
29
22
""
""
99
,,
,,
,,
(પ્રજ્ઞાવાધ – ૨૬)
આપને ત્યાં પણ સત્સ`ગના અભાવે ગેાઢતું નથી એમ પત્રથી જાણ્યું. ક્ષેત્ર-ક્રસના પ્રમાણે જીવને જવું; રહેવું, વિચરવું થાય છે, પણ આત્ત ધ્યાન કોઈ કારણે ન વર્તે તેની કાળજી મુમુક્ષુજીવ કરે છેજી. ઘણી વાર પ. પૂ. પ્રભુશ્રીજી સભામાં પ્રશ્ન પૂછતા: સમકિતી જીવ શું કરે?’ બધાને પૂછી પછી ઉત્તર આપતા કે ‘સમકિતી જીવ સવળું કરે છે.’ ગમે તેવા સંજોગામાં આવી પડે તેપણ તેને સવળું કરતાં તેને આવડે છે. તેની પાસે એવી કોઈ રમત છે કે કર્મઅંધનાં કારણેામાં પણ તે છૂટે છે, કારણ કે તેની ષ્ટિ કરી છે.
“ હેાત આસવા પરિસવા, નહિ ઇનમેં સંદેહ;
માત્ર ષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહ.” શ્રીમદ્ રાજચંદ્ર સ્ત્રીને જોઈને સ`સારી વિષયલ'પટી જીવને મેહ થાય, તે ગાઢ કર્મ બાંધે; ત્યાં જ્ઞાનીને તે જોઈ ને વૈરાગ્ય થાય છે. શિવાજી છત્રપતિ મહારાષ્ટ્રના ભક્તરાજા વિષે કહેવાય છે કે એક વખતે લૂ'ટમાં ધનમાલ, ઘેાડા તથા સ્રીઓ વગેરે જે પકડાયાં હતાં તે કચેરીમાં હાજર કર્યાં. ત્યારે એક રૂપવ'તી ખાઈ પકડાઈ હતી. તેના સામું શિવાજી થાડી વાર જોઈ રહ્યા પછી એલ્યા કે મારી મા જીજીબાઈ પણ આવી જ હતી. તે સાંભળી સર્વ સામતા આશ્ચર્ય પામી ખેલી ઊઠચા કે અહા! આપણાં ધન્યભાગ્ય છે કે આવા પવિત્ર નાયક આપણે માથે છે. મેગલ રાજાઓને હાથે આવું સ્ત્રીરત્ન ચઢયું હોય તે તે જનાનામાં માકલી રાણી બનાવત અને ભાગમાં મગ્ન થાત. પણ શિવાજીએ તેને તેના પતિને ત્યાં ભેટ સાથે પાછી મેાકલાવી, એમ કહેવાય છેજી. આ દૃષ્ટાંત ઉપરથી સત્પુરુષના શિષ્યને ઘણું વિચારવાનું છે કે બંધન કરાવે તેવાં જગતનાં કારણે તા ચારે બાજુ ઘેરીને રહ્યાં છે, તેમાંથી ખચવાનું સાધન એક સત્પુરુષે કરેલી આજ્ઞા, સ્મરણ,