________________
૧૩૭
પત્રસુધા મજબૂત કરવા સત્પુરુષના પરમેાપકારી સત્સ`ગતુલ્ય વચનેામાં તલ્લીનતા પ્રાપ્ત કતવ્ય છે, તેના વિશેષ વિશેષ અભ્યાસ, પરિચય અને સદ્વિચાર કર્તવ્ય છેજી. આપ સર્વે સમજુ છે તેથી કંઈ વિશેષ લખવાની જરૂર નથી. પણ સન, સદાચરણુ એ મોટી પ્રભાવના છે એમ સમજી જ્ઞાનીની આજ્ઞાએ વવાના ભાવ નિરતર કબ્ય છેજી, ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૩૮
અમાસ, તા. ૨-૯-૩૮ ભાદરવા સુદ ૮, ૧૯૯૪
હરિગીત — નીઁ નાથ, જગમાં સાર કાંઈ, સાર સદ્ગુરુ પ્યાર છે, પ્રભુ, પ્રેમના અવતાર, અતિ ઉપકાર આપ અપાર જે; વાળ્યા વળે નહિ રકથી, દર્દીનનાથ, કિંકર શું કરે? નિસ્પૃહતા આગ્રહ વિનાની, લઘુતા વૌં રહી ઉરે.
અત્રે પર્યુષણુપ ની રૂડી રીતે સદ્ગુરુકૃપાથી આરાધના થઈ છેજી. ભક્તિભાવ, પ્રભાવના, તપ, દાન આદિ યથાશક્તિ થયેલ છેજી. આપને પત્ર વાંચી સતાષ થયેલ છે. સર્વ ભાઈએ સપ રાખી માન-કષાય નરમ પાડી અને સત્સ`ગમાં જોડાયેલા રહેશે એ ભલામણુ છેજી. સની પ્રકૃતિ સરખી હાતી નથી અને આપણું ધારેલું સંસારમાં પણ નથી થતું તે ધર્મની બાબતમાં આપણું ધાર્યું કરવાના આગ્રહ એ ઊંધી સમજ જ છે; પરમાની જેને જિજ્ઞાસા વર્તે છે તે જીવે તેા ‘હું કંઈ જ જાણતા નથી’ એવે વિચાર દૃઢ કરી સદ્ગુરુશરણે રહેવા યાગ્ય છે. મારાથી સર્વ સારા છે.
“અધમાધમ અધિક પતિત, સકળ જગતમાં હુંય;
એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ?”
=
એ રાજ ખેાલીએ છીએ, તે આચરણમાં મૂકવાના અવસર સમૂહમાં રાજમંદિરમાં વતા હાઈ એ ત્યારે છે. કોઈ પણ વાતની ખેંચાતાણુ ન થાય, અને અત્રેથી આવેલા બધા મુમુક્ષુએ તમારા સપ જોઈને ચકિત થઈ ગયા હતા કે બધા એક જણ કહે તે ઉત્સાહથી કામ ઉપાડી લે છે – જાણે દેહનાં અનેક અંગામાં એક જીવ હાય તેમ ત્યાં સર્વ સુમુક્ષુએમાં એક આત્મા, સદ્ગુરુપ્રેમ જણાય છે. આ તમારી ખ્યાતિ ટકી રહે, એક જ ગુરુના શિષ્યેામાં જે પરસ્પર પ્રેમ હાવા ઘટે તેમાં વિક્ષેપ ન પડે તેમ વવા સને મારી નમ્ર અરજ છેજી. આખા વર્ષીમાં કઈ પણ આપણા મનવચનકાયાથી વિપરીત વન થયું હોય તે ભૂલી જઈ, જાણે થયું જ નથી એમ ગણી, મૈત્રીભાવ વધારી વવાને માટે પર્યુષણુપ'ની યેાજના સનાતન રીતિએ ચાલી આવે છે તેના લાભ લઈ, મૈત્રીભાવમાં તૂટક પડવાનાં કારણેા હાય તેમાં પેાતાના કેટલા દેષ છે તે તપાસી તે સુધારી લઈ આપણા નિમિત્તે કઈને ક્રોધાદિમાં પ્રવતવું પડયું હાય તેની ઉત્તમ ક્ષમા યાચી લેવી ઘટે છે.
ખીજું, ધમ ને નામે ધન ખચવાની જૈનામાં જૂની પ્રથા પડેલી છે, તે એક રીતે ઠીક છે. જે કામમાં લેાલ વધારે હાય તેને લેાભ મદ કરવા વિશેષ ઉપદેશ આપે તે વાજબી છે